બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Popcorn in cinema-multiplex will be cheaper! The prices of these items will come down after the GST Council meeting

વિચારણા / સિનેમાઘર-મલ્ટિપ્લેક્સમાં મળતા પોપકોર્ન થઈ જશે સસ્તા! GST કાઉન્સિલની બેઠક બાદ આ વસ્તુઓની કિંમતમાં થશે ઘટાડો

Megha

Last Updated: 11:23 AM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિનેમાઘરોમાં મૂવી ટિકિટ કરતાં પણ પોપકોર્ન મોંઘા મળે છે પણ હવે તેને લઈને રાહતના સમાચાર આવ્યા છે મંગળવારે GST કાઉન્સિલની બેઠક યોજાવાની છે જેમાં આ બાબત પર વિચાર કરવામાં આવી શકે છે

  • સિનેમાઘરોમાં મૂવી ટિકિટ કરતાં પણ પોપકોર્ન મોંઘા મળે છે
  • મંગળવારે GST કાઉન્સિલની બેઠક યોજાવાની છે
  • બેઠકમાં GST ઘટાડવા માટે કેટલીક બાબતો પર વિચાર કરવામાં આવી શકે

થિયેટરમાં ફિલ્મો જોવા જઈએ ત્યારે શું તમને પણ જો તમે પણ મૂવી જોતી વખતે પોપકોર્ન અથવા સ્વીટકોર્ન અને કોલ્ડ ડ્રિંક ખાવાના શોખીન છો પણ તેની ઊંચી કિંમતને લઈને પરેશાન છો આ સમાચાર તમારા કામના છે. એ વાત તો નોંધનીય છે કે સિનેમાઘરોમાં મૂવી ટિકિટ કરતાં પણ પોપકોર્ન મોંઘા મળે છે પણ હવે તેને લઈને રાહતના સમાચાર આવ્યા છે. વાત એમ છે કે મંગળવારે GST કાઉન્સિલની બેઠક યોજાવાની છે અને આ બેઠકમાં GST ઘટાડવા માટે કેટલીક બાબતો પર વિચાર કરવામાં આવી શકે છે. તેમાંથી એક સિનેમા હોલમાં ખાવા-પીવાનું છે. 

GSTને 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવા પર વિચારણા
બેઠકમાં GST દરોને લઈને મોટા ફેરફારોની જાહેરાત કરવામાં આવી શકે. તમને જણાવી દઈએ કે,GST કાઉન્સિલની બેઠકમાં દવાઓ, ખેતીમાં વપરાતો સામાન, સિનેમા હોલમાં ખાવા-પીવાની વસ્તુઓ સહિત ઘણી વસ્તુઓ પર GST ઘટાડી શકાય છે. 11 જુલાઈએ યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં વર્તમાન GSTને 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવા પર વિચારણા થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કાઉન્સિલ આના પર છૂટ આપી શકે છે.  

સિનેમામાં ખાવું-પીવું સસ્તું થશે
GST દ્વારા, મલ્ટિપ્લેક્સ અથવા અન્ય સિનેમા હોલમાં ખાવા-પીવાની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. ફિટમેન્ટ કમિટીએ GST કાઉન્સિલને સિનેમા હોલમાં પીરસવામાં આવતા ખાદ્યપદાર્થો પર પાંચ ટકા ટેક્સ વસૂલવા જણાવ્યું છે. જો ટેક્સ રેટ 18 થી 5 ટકા થઈ જશે તો તેની અસર તમારા ખિસ્સા પર પણ પડશે. 

આ વસ્તુઓ સસ્તી હોઈ શકે છે 
- કેન્સરની સારવાર માટે વિદેશમાંથી આયાત કરવામાં આવતી Dinutuximab/qarziba દવાને GST ફ્રી કરી શકાય છે. 
- વિશેષ તબીબી જરૂરિયાતો અને સારવાર માટે આયાત કરવામાં આવતી ખાદ્ય ચીજો અને દવાઓને પણ GSTમાંથી મુક્તિ મળી શકે છે. 
- નોન-ફ્રાઈડ સ્નેક્સ પર GST 18% થી ઘટાડીને 5% કરવામાં આવી શકે છે. 
- ખાનગી સંસ્થાઓ દ્વારા સેટેલાઇટ લોન્ચને પણ GSTમાંથી મુક્તિ મળી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ