બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / મનોરંજન / બોલિવૂડ / pooja bedi and aditya pancholi had an affair minor maid accused him of rape controversy

બોલિવુડ / 'એક્ટરે 1 મહિના સુધી સગીર નોકરાણી પર કર્યો રેપ, પત્ની પણ જાણતીતી', એક્ટ્રેસના ખુલાસાથી બોલિવુડ ચોંક્યું

Bijal Vyas

Last Updated: 10:18 PM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂજા બેદીએ એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો અને આદિત્ય પંચોલી પર પણ ગંભીર આરોપો લગાવ્યા હતા, જે તેનો એક્સ બોયફ્રેન્ડ હતો...જાણો શું લાગ્યો આરોપ............

  • અભિનેત્રી પૂજા બેદીએ તેની સાથેના અફેરનો ખુલાસો કર્યો
  • પૂજાની 14 વર્ષની નોકરાણી સાથે બાંધ્યો હતો સંબંધ 
  • આદિત્યએ નોકરાણીને આપી હતી લાલચ 

બોલિવુડ એક્ટર આદિત્ય પંચોલી મોટા વિવાદોને કારણે ઘણી વખત ચર્ચામાં રહે છે. એક પ્રસંગ એવો પણ હતો જ્યારે 'જો જીતા વોહી સિકંદર'ની અભિનેત્રી પૂજા બેદીએ તેની સાથેના અફેરનો ખુલાસો કર્યો હતો. આ સાથે અભિનેત્રીએ ગંભીર આરોપો પણ લગાવ્યા હતા કે અભિનેતાએ તેની નોકરાણી પર બળાત્કાર કર્યો હતો.

1990ની વાત છે, જ્યારે આદિત્ય પંચોલીએ અભિનેત્રી ઝરીના વહાબ સાથે લગ્ન કર્યા હતા પરંતુ તેને પૂજા બેદી સાથે પ્રેમ થઈ ગયો હતો. આ કારણે તેમનો સંબંધ બહુ ઓછા સમય માટે રહ્યો હતો.

આ અફેરનો ખુલાસો ખુદ પૂજા બેદીએ એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો અને આદિત્ય પંચોલી પર પણ ગંભીર આરોપો લગાવ્યા હતા, જે તેનો એક્સ બોયફ્રેન્ડ હતો.

Aditya Singh (@AdityaS01968155) / Twitter

બ્રેકઅપ બાદ પૂજા બેદીએ 90ના દાયકામાં જ એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, 'થોડા દિવસો પહેલા મેં મારી મેડની ગરદન પર કેટલાક નિશાન જોયા હતા. તે જોવામાં લવબાઈટ દેખાતા હતા. હું તેને ચીડવવા લાગી કે તને પ્રેમ કરનાર પ્રેમી કોણ છે. તો મારી નોકરાણીએ કહ્યું ના, એવું કંઈ નથી.'

પૂજા બેદીએ જણાવ્યું હતું કે તેની નોકરાણી લગભગ 14 વર્ષની હતી, તે સગીર હતી.

પૂજા બેદીએ નોકરાણી સાથેની વાતચીતનો ખુલાસો કરતા કહ્યું, 'મેં ફરી તેને મજાકમાં પૂછ્યું કે તારો બોયફ્રેન્ડ કોણ છે. તેથી તે ઘભરાઇ ગઇ. મેં તેની સામે ઘણા નામ લીધા, જેમને હું જાણતી હતી.

'પણ જ્યારે તેણે પોતાનો ચહેરો નીચે વાળ્યો ત્યારે મને પણ બહુ વિચિત્ર લાગ્યું. મેં ફરી કહ્યું, આદિત્ય હતો? તેથી તેની આંખોમાં આંસુ આવી ગયા અને તેણીએ હા કહ્યું...

Image

પૂજા બેદીના આ ખુલાસાથી બધા ચોંકી ગયા. અભિનેત્રીએ એમ પણ કહ્યું હતું કે, નોકરાણી સાથે આખો મહિનો આવું ચાલ્યું. મેડે એ પણ કહ્યું હતું કે, આદિત્ય પંચોલી સાથે પહેલીવાર સંબંધ ત્યારે બનાવ્યો હતો જ્યારે તેમની (પૂજા બેદી-આદિત્ય પંચોલી) વચ્ચે ઝઘડો થયો હતો.

પૂજા બેદી આરોપ છે કે આદિત્ય પંચોલીએ નોકરાણીને એવું કહીને લાલચ આપી હતી કે, તે તેને એક્ટિંગ ક્લાસ માટે રોશન તરનેજા પાસે મોકલશે અને ત્યાં પૈસા પણ આપશે.

જ્યારે એક્ટ્રેસને આ વાતની ખબર પડી તો તેણે તરત જ આદિત્યની પત્ની ઝરીનાને ઘરે બોલાવીને તમામ વાત જણાવી. પછી ઝરીના પણ આશ્ચર્યમાં પડી ગઈ હતી.

એક મીડિયાના અહેવાલ મુજબ, પૂજાએ આદિત્ય પંચોલી વિરુદ્ધ કેસ પણ નોંધાવ્યો હતો. જો કે, અભિનેતા અને નોકરાણીએ કબૂલાત કરી હતી કે તે સહમતિથી સંબંધ હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ