બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / pm narendra modi in australia sydney australian anthony albanese qudos bank arena india australia relation

પ્રવાસ / સિડનીમાં PM મોદીએ સમજાવ્યું, ભારત-ઓસ્ટ્રેલિયાના સંબંધોમાં કેવી રીતે છવાયેલા રહ્યાં 3-C, 3-D અને 3-E

Kishor

Last Updated: 06:46 PM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયામાં બંને દેશ વચ્ચેના સંબંધને અંગ્રેજીના અક્ષરો પર C D અને E થી વ્યાખ્યાયિત કર્યા હતા.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ વિદેશની યાત્રા પર
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઓસ્ટ્રેલિયા આગમન
  • બંને દેશ વચ્ચેના સંબંધને અંગ્રેજીના અક્ષરો પર C D અને E થી વ્યાખ્યાયિત કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ વિદેશની યાત્રા પર છે. આ દરમિયાન તેઓ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા. જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંને દેશ વચ્ચેના સંબંધને અંગ્રેજીના અક્ષરો પર C D અને E થી વ્યાખ્યાયિત કર્યા હતા. પેરામટ્ટામાં ખાતે આવેલ બેંક ક્વાડ્સ એરેનામાં ખાતે ભારતીય સમુદાયને સંબોધન કરતા જણાવ્યું હતું કે હું 2014માં જ્યારે આવ્યો હતો. ત્યારે મેં તમને વચન આપ્યું હતું કે તમારે 28 વર્ષ સુધી ભારતના બીજા વડાપ્રધાનની રાહ જોવી પડશે નહીં. આજે ફરી હું સિડની આવ્યો છુ અને તે પણ વડાપ્રધાન અલ્બેનીઝ સાથે એટલે કે હું એકલો આવ્યો નથી!

અગાઉ ઓસ્ટ્રેલિયાના સંબંધ 3C હતા
વિશાળ સમુદાયને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે મને ભારતના આમદાવાદમાં વડાપ્રધાન અલ્બેનીઝની મહેમાન કરી કરવાનો મોકો મળ્યો હતો. ત્યારબાદ આજે 'લિટલ ઈન્ડિયા'ના શિલાન્યાસમાં સાથે જોડાયા છે. જે બદલ હું તેનો આભાર માનું છું.ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધોની વ્યાખ્યા કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે અગાઉ એવું કહેવામાં આવતું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધ 3C એટલે કે કોમનવેલ્થ ક્રિકેટ અને કરી એમ ત્રણ પ્રકારે છે.

3D જે લોકશાહી, ડાયસ્પોરા અને મિત્રતા
પરંતુ પીએમ મોદીએ આગળ કહ્યુ કે 3C બાદ હવે 3D જે છે લોકશાહી, ડાયસ્પોરા અને મિત્રતા. તેનાથી આગળ હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3E સબંધ ઓળખાય છે. જેનો અર્થ થાય છે. એનર્જી, અર્થતંત્ર અને એજ્યુકેશન. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આ પ્રકારનો નાતો એમ જ નથી જનમ્યો આની પાછળ વર્ષોનો એકબીજા પરનો વિશ્વાસ તથા એકબીજા સાથે સન્માન અને જવાબદાર છે. સન્માન અને વિશ્વાસ માત્ર રાજનૈતિક સંબંધોને બદલે વિકસ્યા નથી. પરંતુ તેની પાછળ ઓસ્ટ્રેલિયામાં રહેવાવાળા ભારતીય જવાબદાર છે. મહત્વનું છે કે હાલ ઓસ્ટ્રેલિયામાં અઢી કરોડથી વધુ લોકો રહે છે.

અમારો ક્રિકેટ સંબંધ 75 વર્ષ પૂરા કરે છે - પીએમ મોદી
મને જાણીને આનંદ થયો કે તમે બધાએ પણ આઝાદીના અમૃત મહોત્સવની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી છે. અમારા ક્રિકેટ સંબંધોને 75 વર્ષ પૂર્ણ થયા છે. અમારી મેદાનની બહારની મિત્રતા ક્રિકેટના મેદાન પરની સ્પર્ધા જેટલી જ રસપ્રદ છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. 

ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોનો ખૂબ વ્યાપક આધાર છે - પીએમ મોદી
એક સમય હતો જ્યારે એવું કહેવામાં આવતું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો 3C (કોમનવેલ્થ, ક્રિકેટ, કરી) પર આધારિત છે. તે પછી એવું કહેવામાં આવ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો 3D (લોકશાહી, ડાયસ્પોરા, મિત્રતા) પર આધારિત છે. કેટલાક લોકોએ એમ પણ કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો સંબંધ 3E (એનર્જી, ઇકોનોમી, એજ્યુકેશન) પર આધારિત છે. અલગ-અલગ સમયમાં પણ આ સાચું હોઈ શકે છે. પરંતુ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ઐતિહાસિક સંબંધોની હદ આના કરતા ઘણી મોટી છે. આ સંબંધોનો આધાર પરસ્પર વિશ્વાસ અને પરસ્પર આદર છે. તેમ સિડનીમાં PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ