બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / pm modi tweets that he will share video with indians tomorrow

કોરોના / PM મોદીએ કહ્યું આવતીકાલે સવારે 9 વાગે હું તમારી સાથે એક વીડિયો શૅર કરીશ

Parth

Last Updated: 06:12 PM, 2 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં 21 દિવસનાં લોકડાઉન વચ્ચે દેશમા કોરોના વાયરસના કેસ દરરોજ વધી રહ્યા છે. આ દરમિયાન હવે આવતીકાલે પીએમ મોદી દેશને એક વીડિયો સંદેશના માધ્યમથી સંબોધિત કરશે.

  • વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કરી જાહેરાત 
  • આવતીકાલે સવારે વીડિયોના માધ્યમથી આપશે સંદેશ 
  • આજે રાજયોના મુખ્યમંત્રી સાથે કરી હતી ચર્ચા 

આવતીકાલે શેર કરશે વીડિયો : 

ગુરુવારે વડાપ્રધાન મોદીએ પોતે ટ્વીટ કરીને તેની જાણકારી દેશને આપી જેમાં તેમણે કહ્યું કે આવતીકાલે સવારે 9 વાગે તે દેશને એક નાના વીડિયો સંદેશના માધ્યમથી સંબધિત કરશે. લોકડાઉનની જાહેરાત બાદ ઘણી બધી જગ્યાએ હજુ પણ લોકડાઉનનું પાલન થઇ રહ્યું નથી ત્યારે આ સંદેશમાં તે ફરીથી લોકોને કોરોનાથી બચવા માટે અપીલ કરી શકે છે. એવામાં હાલમાં સોશિયલ મીડિયામાં પીએમ મોદીના સંબોધનને લઇ અટકળો શરુ થઇ ગઈ છે. 

 

આજે સીએમ સાથે કરી હતી ચર્ચા : 

આ પહેલાં પીએમ મોદીએ આજે દેશનાં રાજયોના વિવિધ મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફ્રેન્સિંગથી ચર્ચા કરી હતી. જેમાં કોરોના સામે લડાઇ લડી રહેલા રાજ્ય સરકારોએ કેન્દ્ર પાસે પોતાની બાકી રહેલા ચૂકવવાના રૂપિયાની માગણી કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરસથી બધા રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. આ દરમિયાન રાજ્યોએ કેન્દ્ર પાસે મેડિકલ કિટ, બાકી રહેલા ચૂકવાના નાણા સાથે આર્થિક મદદ માગી છે. 

કોંગ્રેસે લગાવ્યા આરોપ : 

નોંધનીય છે કે કોરોના વાયરસના ખતરા સામે કેન્દ્ર સરકાર સતત એક્શન મોડમાં છે. કેન્દ્ર દ્વારા મોટા નિર્ણયો લેવાઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસે તેના પર ગંભીર આરોપ લગાવ્યા હતા. સોનિયા ગાંધીએ લોકડાઉનને એક ઉતાવળિયું પગલું ગણાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ