બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / pm modi to address covin global conference on monday

સંમેલન / PM મોદી આજે CoWin Global Conclave સંમેલનને કરશે સંબોધિત, આ દેશો લેશે ભાગ

Bhushita

Last Updated: 07:09 AM, 5 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NHAએ ટ્વિટ કરીને કહ્યું છે કે આજે પીએમ મોદી કોવિન વૈશ્વિક સંમેલનમાં પોતાના વિચારોને રજૂ કરશે અને ભારત કોરોનાની લડાઈમાં દુનિયામાં કોવિનને રજૂ કરશે.

  • NHAએ કરી ટ્વિટ
  • PM મોદી આજે  CoWin Global Conclave સંમેલનને કરશે સંબોધિત
  • ભારત કોરોનાની લડાઈમાં દુનિયામાં કોવિનને રજૂ કરશે

 PM મોદી આજે એટલે કે સોમવારે કોવિન વૈશ્વિક સંમેલનમાં પોતાના વિચારોને રજૂ કરશે. અહીં ભારત કોવિન મંચને અન્ય દેશને માટે ડિજિટલ જનસેવાના આધારે રજૂ કરશે. જેથી તેઓ કોરોનાના વેક્સીનેશન અભિયાનને સંચાલિત કરી શકે. અત્યાર સુધીમાં કેનેડા, મેક્સિકો, નાઈજિરિયા, પનામા અને યુગાન્ડા સહિત લગભગ 50 દેશોએ વેક્સીનેશન અભિયાન માટે ડિજિટલ મંચ કોવિનને અપનાવવામાં રસ દેખાડ્યો છે. આ જાણકારી હાલમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણના સીઈઓ ડો. આર એસ શર્માએ આપી હતી. તેઓએ કહ્યું હતું કે ભારત સોફ્ટવેયરને ફ્રીમાં આપવા માટે તૈયાર છે.  
 

શું કહેવાયું છે ટ્વિટમાં
શર્માએ કહ્યું કે  PMએ અધિકારીઓને આદેશ આપ્યા છે કે આ મંચનું ઓપન સોર્સ તૈયાર કરવામા આવે અને જે પણ દેશ તેને લેવા ઈચ્છે છે તેમને ફ્રીમાં આપવામાં આવે. એનએચએએ ટ્વિટ કરી છે કે આ જાહેરાત કરતા અમને આનંદ થાય છે કે માનનીય પીએમ મોદી કોવિન વૈશ્વિક સંમેલનમાં પોતાના વિચારો રજૂ કરશે અને ભારત કોરોનાની લડાઈમાં દુનિયાને કોવિનની રજૂઆત કરશે. 


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન ડિજિટલ સંમેલનનું ઉદ્ધાટન કરશે. સંમેલનને વિદેશ સચિવ એચ. વી. શ્રૃંગલા, કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ અને શર્મા પણ સંબોધિત કરી શકે છે. એનએચએએ પોતાની વેબસાઈટ પર કહ્યું છે કે ડિજિટલ સંમેલનમાં અલગ અલગ દેશના સ્વાસ્થ્ય અને પ્રૌદ્યોગિક વિશેષજ્ઞો પ્રતિનિધિત્વ કરશે. એનએચએએ કહ્યું છે કે કોરોનાની લડાઈમાં કોવિનની મદદથી ભારત દુનિયાની સાથે હાથ મિલાવવા ઉત્સુક છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ