બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / PM Modi in DU talked about web series and reels with the audience

અલગ અંદાજ / 'પેલી વેબસીરિઝ જોઈ? Reels માં શું ચાલે...': PM મોદીએ મેટ્રોમાં યુવાનો સાથે જુઓ કેવી વાતચીત કરી

Vaidehi

Last Updated: 04:35 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી યુનિવર્સિટીનાં કાર્યક્રમમાં આજે PM મોદીએ OTT સીરિઝ અને Reelsની ચર્ચા કરી. જાણો આગળ શું-શું કહ્યું.

  • DUનાં 100 વર્ષની ઊજવણીમાં PM મોદીએ આપી હાજરી
  • જનસંબોધન કરતાં OTT અને રીલ્સનો પણ ઉલ્લેખ કર્યો
  • PMએ કાર્યક્રમમાં જોડાવા દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી યુનિવર્સિટીનાં કાર્યક્રમમાં Reel અને OTT માં ચાલતી સીરિઝ વિશે વાતચીત કરી. આ સાંભળીને ત્યાં બેઠેલા સૌ વિદ્યાર્થીઓનાં ચહેરા ખીલી ઉઠ્યાં. PM મોદીએ કહ્યું કે કેટલાક લોકો મારી સામે બેઠાં છે જેમને હું વિદ્યાર્થીકાળથી ઓળખું છું પરંતુ હવે તો તેઓ મોટા માણસ બની ગયાં છે.  તેમણે કહ્યું કે આજે જ્યારે DUનાં 100 વર્ષનું સેલિબ્રેશન થઈ રહ્યું છે ત્યારે મને પણ તમારી સાથે આ ફેસ્ટિવ માહોલમાં જોડાવાનો મોકો મળ્યો છે. 

'OTT પર પેલી સીરિઝ સારી છે..'
PM એ વિદ્યાર્થીનાં જીવનને વ્યક્ત કરતાં કહ્યું કે,' 2 મિત્રો ગપ્પા મારતાં ચાલી પડે છે. સમગ્ર દુનિયાની વાતો કરે છે. ઈઝરાયેલથી મૂન સુધી, કંઈ જ નથી છોડતા. કઈ ફિલ્મ જોઈ, OTT પર પેલી સીરિઝ સારી છે, પેલી રીલ જોઈ કે નહીં...વાતોનો તો દરિયો હોય છે. તેથી હું પણ આજે તમારી જેમ જ દિલ્હી મેટ્રોથી પોતાના યુવા મિત્રો સાથે ગપશપ કરીને અહીં પહોંચ્યો છું.'

દિલ્હી મેટ્રોથી DU પહોચ્યાં મોદી
પીએમ મોદી મેટ્રો દ્વારા દિલ્હી યુનિવર્સિટી ગયા હતા. તેમણે મેટ્રોમાં યુવાનો સાથે ઘણી વાતચીત પણ કરી.મેટ્રોમાં મુસાફરી દરમિયાન તેમણે મેટ્રો કોચમાં હાજર તમામ મુસાફરો સાથે મન કી બાત કરી. કાર્યક્રમમાં જોડાવા માટે પીએમ મોદીએ મેટ્રોમાં મુસાફરી કરવાનું નક્કી કર્યું અને એટલું જ નહીં પોતાની ટિકિટ પણ જાતે જ ખરીદી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ