બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

VTV / ગુજરાત / Extra / petrol-and-diesel-prices-inncrese-in-gujarat

NULL / ભડકે બળતું ખિસ્સુ ! પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને સામાન્ય પ્રજાને પડી રહ્યો છે ફટકો

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અમદાવાદઃ મોંઘવારીનો માર દિવસેને દિવસે સામાન્ય માણસના ખીસ્સા પર પડી રહ્યો છે. કાચા તેલના ભાવમા ઘટાડો થયો હોવા છતા પ્રેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. ગુજરાતના ચાર મોટા શહેરોમાં ડીઝલ પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે જો અમદાવાદની વાત કરીએ તો પેટ્રોલના ભાવ રૂ.72.5 ડીઝલના ભાવ રૂ.65.08 છે.

તો સુરતમાં પેટ્રોલના રૂ.71.95 ડીઝલના રૂ.65.02 છે. અને રાજકોટમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર રૂ.71.90 છે. ડિઝલના ભાવ રૂ.64.95 છે. વડોદરામાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર રૂ.71.71 છે. ડીઝલના રૂ.64.74 છે. તો સવાલ એ ઉભો થાય છે સામાન્ય માણસના ખીસ્સા ખાલી કરી કમાણી કરે છે કોણ ?

ભડકે બળતું ખિસ્સુ !
અમદાવાદ
પેટ્રોલ - રૂ.72.5 
ડિઝલ - રૂ.65.08  
સુરત
પેટ્રોલ - રૂ.71.95  
ડિઝલ - રૂ.65.02 
રાજકોટ  
પેટ્રોલ - રૂ.71.90 
ડિઝલ - રૂ.64.95 
વડોદરા 
પેટ્રોલ - રૂ.71.71 
ડિઝલ - રૂ.64.74 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ