બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / બિઝનેસ / personal finance checklist complete these 7 things before 31st march

તમારા કામનું / 31 માર્ચ પહેલા આ 5 કામ પતાવી લેવા તમારા માટે ખૂબ જરૂરી, નહીં તો મુકાશો મોટી મુશ્કેલીમાં

Arohi

Last Updated: 06:50 PM, 17 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે પણ નાણાકીય મુશ્કેલીઓથી બચવા માંગો છો તો 31 માર્ચ પહેલા તમારા આ કામ જરૂર પતાવી લેજો.

  • 31 માર્ચ પહેલા પતાવી લો આ કામ 
  • બાદમાં નહીં થાય મુશ્કેલી 
  • અહીં ચેક કરો લિસ્ટ 

માર્ચનો મહિનો ફાઈનાન્શિયલ યરની ક્લોઝિંગ વાળો હોય છે. એવામાં જો તમે છેલ્લા સમય સુધી સ્ટ્રેસથી બચવા માંગો છો તો 31 માર્ચ પહેલા આ 5 કામોને જરૂર પુરા કરી લો. નહીં તો તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. 

સેલેરી વાળા જમા કરો ફોર્મ- 12B
જો તમે નાણાકીય વર્ષ 2021-22ની વચ્ચે પોતાની જોબ બદલી રહ્યા છો અથવા નવી જોબ વર્ષની વચ્ચે શરૂ કરી છે તો તમારે 31 માર્ચ 2022 પહેલા પોતાની આવકની જાણકારી સાથે જોડાયેલા ફોર્મ 12Bમાં ભરીને પોતાની કંપનીને આપવું જોઈએ. તેનો ફાયદો એ રહેશે કે તમારી કંપની યોગ્ય ટીડીએસ કાપી શકશે. 

એડવાન્સ ટેક્સના હપ્તા ભરો 
આવકવેરો કાયદાકીય કલમ 208 અનુસાર કોઈ પણ કરદાતાનું અનુમાનિત ટેક્સ પેમેન્ટ 10,000 રૂપિયા અથવા તેનાથી વધારે છે તે દરેક એડવાન્સ ટેક્સ જમા કરી શકે છે. એડવાન્સ ટેક્સ વર્ષમાં 4 હપ્તામાં ભરવામાં આવે છે. ચોથા હપ્તા માટે છેલ્લી તારીખ 15 માર્ચ હોય છે. પરંતુ તમે હજુ પણ 31 માર્ચ સુધી આ હપ્તા ભરી શકો છો. તેનાથી તમને વ્યાજ બચતનો ફાયદો મળશે. 

બેન્કમાં અપડેટ કરો KYC 
બેન્ક ખાતામાં KYC ડિટેલ અપડેટ કરવા માટે છેલ્લી તારીખ વધીને 31 માર્ચ કરી દેવામાં આવી છે. એવામાં જો તમારે બેન્ક ખાતામાં પોતાનું એડ્રેસ પ્રૂફ, આધારની ડિટેલ, પાન કાર્ડની ડિટેલ અથવા કોઈ અન્ય કેવાઈસી સાથે જોડાયેલી માહિતી અપડેટ કરવી છે તો 31 માર્ચ સુધી કરી લો. નહીં તો તમારૂ બેન્ક ખાતુ ફ્રીઝ થવાની સંભાવના છે.

PAN-Aadhaarને લિંક કરો 
જો તમે 10,000 રૂપિયાના દંડથી બચવા માંગો છો તો તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે 31 માર્ચ પહેલા લિંક કરી લો. આમ ન કરવા પર તમારૂ પાન કાર્ડ નકામું થઈ જશે. સાથે જ તમારા ઉપર 10,000 રૂપિયા દંડ લાગી શકે છે. 

ટેક્સ બચાવવા માટે રોકાણ 
જો તમે નાણાકીય વર્ષ 2021-22માં ઈનકમ ટેક્સ બચાવવા માંગો છો તો તમારે 31 માર્ચ 2022 સુધી પોતાના દરેક પ્રકારના રોકાણને પુરૂ કરી લેવું જોઈએ. તેમાં વીમા, નાની બચત યોજના, એનપીએસ વગેરે શામેલ છે. જો તમે આમ નહીં કરો તો તમે મેક્સિમમ ટેક્સ નહીં બચાવી શકો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ