બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / People rushed to make Ahmedabad drug free, CM Bhupendra Patel flagged off half marathon on riverfront

સારી પહેલ / અમદાવાદને ડ્રગ્સ મુક્ત કરવા દોડ્યા લોકો, CM ભૂપેન્દ્ર પટેલે રિવરફ્રન્ટ પર હાફ મેરેથોનને દેખાડી લીલીઝંડી

Kishor

Last Updated: 11:07 PM, 21 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતનાની હાજરીમાં અમદાવાદમાં હાફ મેરેથોનની શરૂઆત થઈ હતી.

  • અમદાવાદમાં હાફ મેરેથોનનો જામતો માહોલ
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના રહ્યા હાજર
  • 5, 10 અને 21 કિમીની દોડમાં લોકો દોડ્યા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં આજે અમદાવાદમાં હાફ મેરેથોનની શરૂઆત કરવામાં આવી હતી. નશાના દુષણ સામે લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ સામે અમદાવાદ પોલીસ દ્વારા હાફ મેરાથોન યોજાઈ રહી છે. નશાની લત સામે લોકોને જાગૃત કરવા પોલીસ તંત્ર દ્વારા પ્રયાસ કરાયો છે. 5, 10 અને 21 કિમિની મેરેથોન દોડમાં હજારોની સંખ્યામાં અમદાવાદીઓ કડકડતી ઠંડીમાં ઉલ્લાસભેર જોડાયા હતા.અમદાવાદના રિવરફ્રન્ટ પર લોકોએ દોટ મૂકી હતી.મહત્વનું છે કે મોડી સાંજથી રિવરફ્રન્ટ વેસ્ટ તરફનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યા હતો.

21 કિમીના ફ્લેગઓફના 45 મિનિટ બાદ 10 કિમી માટે ફ્લેગ ઓફ કરાયું

અમદાવાદને ડ્રગ્સ મુકત કરવવા અને ડ્રગ્સ સામે પોલીસની ઝુંબેશમાં હજારો લોકો નાઈટ મેરેથોનમાં જોડાયા હતા. લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ ઈવેન્ટ સેન્ટરથી દોડ લગાવી હતી.. 21 કિમીના ફ્લેગઓફના 45 મિનિટ બાદ 10 કિમી માટે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ હાજર રહ્યા હતા. 

હર્ષ સંઘવી, પોલીસ કમિશનર દોડ્યા

આ દરમિયાન 5, 10 અને 21 કિમીની મેરેથોન દોડમાં આજે ફ્લેગ ઓફ કરાવ્યા બાદ પોલીસ કમિશનર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવએ પણ દોડ લગાવી હતી. દોડમાં અનેક અલગ જગ્યાએ બેન્ડ, ઝુંબા ડાન્સ, અલગ અલગ પરફોર્મન્સ, હેલ્થટિમ, હાજર હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ