ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / paytm cashback offer lpg gas cylinder is available for only 9 rupees

પ્રોસેસ / જલ્દી કરો, ફક્ત 9 રૂપિયામાં મળી રહ્યો છે LPG ગેસ સિલિન્ડર, આ રીતે ફટાફટ લો ઓફરનો લાભ

Published By: Bhushita

Last Updated: 08:22 AM, 4 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એપ્રિલની શરૂઆતમા જ ગેસના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થતાં નવો ભાવ 809 રૂપિયા છે. જો તમે આ પ્રોસેસ કરશો તો તમને ફક્ત 9 રૂપિયામાં સિલિન્ડર મળશે.

ADVERTISEMENT

  • ફક્ત 9 રૂપિયામાં મળી રહ્યો છે LPG ગેસ સિલિન્ડર
  • આ રીતે પેટીએમ એપથી મેળવો કેશબેક
  • જાણો સંપૂર્ણ પ્રોસેસ


એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ ગેસ સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થયો છે અને સબ્સિડી વિનાનો સિલિન્ડર દિલ્હીમાં 809 રૂપિયામાં મળી રહ્યો છે. 

આ રીતે મેળવો સસ્તો સિલિન્ડર

જો તમે સિલિન્ડરને સસ્તામાં ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી પાસે ખાસ ઓફર છે. પેટીએમ એપની મદદથી ગ્રાહકોને માટે ખાસ ઓફર આપવામાં આવી છે. આ ઓફરના આધારે ગેસ સિલિન્ડર ફક્ત 9 રૂપિયામાં મળી રહ્યો છે.  
 
જાણો શું છે ખાસ ઓફર

Paytm એ કેશબેકની ઓફરની શરૂઆત કરી છે. આ કેશબેક ઓફરના આધારે કોઈ ગ્રાહક ગેસ સિલિન્ડર બુક કરે છે તો તેને 800 રૂપિયાનું કેશબેક મળશે. Paytm ની આ ઓફર 30 એપ્રિલ સુધી વેલિડ છે. એટલે કે આખા મહિનામાં તમારી પાસે સસ્તો ગેસ સિલિન્ડર ખરીદવાનો અવસર છે. 


Paytm પરથી આ રીતે મેળવો કેશબેક

  • સૌ પહેલા ફોનમાં Paytm App ને ડાઉનલોડ કરો.
  • આ પછી ગેસ એજન્સીના સિલિન્ડરનું બુકિંગ કરો. 
  • આ માટે  Paytm એપમા Show more પર જઈને ક્લિક કરો.
  • હવે રિચાર્જ અને પે બિલ્સ પર ક્લિક કરો.
  • આ પછી તમને  book a cylinderનો ઓપ્શન દેખાશે. 
  • અહીં જઈને તમે ગેસ પ્રોવાઈડરને સિલેક્ટ કરી લો. 
  • બુકિંગ પહેલા તમે   FIRSTLPG ના પ્રોમો કોડને એડ કરો. 
  • બુકિંગના 24 કલાકમાં તમને કેશબેકનું સ્ક્રેચ કાર્ડ મળશે. 
  • આ કાર્ડને 7 દિવસમાં તમારે યૂઝ કરવાનું રહે છે.  
     

સંકળાયેલા મુદ્દાઓ

Cashback LPG Gas Cylinder Offer Paytm ઓફર કેશબેક ગેસ સિલિન્ડર પેટીએમ એપ બુકિંગ paytm cashback offer lpg gas cylinder

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ