બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / બિઝનેસ / pan aadhaar linking last date process requires selecting new assessment year details

કામની વાત / PANને આધાર સાથે લિંક કરવાના આ સમાચાર જાણી લેજો નહીં તો..., આ છે અંતિમ ડેડલાઇન

Manisha Jogi

Last Updated: 01:41 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં પાન કાર્ડ અને આધાર કાર્ડ જરૂરી ઓળખ દસ્તાવેજ. 30 જૂન 2023 સુધીમાં પાનકાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નહીં હોય તે પાન કાર્ડ ડિએક્ટીવેટ થઈ જશે.

  • પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરો. 
  • લિંક નહીં થાય તો નાણાંકીય વ્યવહાર નહીં થઈ શકે. 
  • ડિએક્ટીવેટ થઈ જશે તમારું પાન કાર્ડ.

આજના સમયમાં પાન કાર્ડ અને આધાર કાર્ડ જરૂરી ઓળખ દસ્તાવેજ છે, જેના વગર કોઈપણ નાણાંકીય અથવા સરકારી યોજનાનું કામ થઈ શકતું નથી. ઈન્કમટેક્સ વિભાગે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 નક્કી કરી છે. જે પાનકાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નહીં હોય તે પાન કાર્ડ ડિએક્ટીવેટ થઈ જશે. આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવા માટે 1,000 રૂપિયા લેટ ફી ભરવાની રહેશે. પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાના ફોર્મમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

શું ફેરફાર કરવામાં આવ્યો છે?
પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવા માટે લેટ ફી ભરવામાં આવે તો તમને અસેસટમેન્ટ યરનો ઓપ્શન આપવામાં આવે છે. ઈન્કમટેક્સ વિભાગે અસેસમેન્ટ યર અપડેટ કર્યું છે. લેટ ફી પેમેન્ટ માટે અસેસમેન્ટ યર તરીકે 2024-25 પસંદ કરવાનું રહેશે. 31 માર્ચ 2023 માટે અસેસમેન્ટ યર તરીકે 2023-24 પસંદ કરવાનું હતું. 

આ કામ બિલકુલ પણ નહીં થઈ શકે
નાણા મંત્રાલય તરફથી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન છે. જો આ તારીખ સુધીમાં લિંક કરવામાં નહીં આવે તો તમારું પાન કાર્ડ કોઈ કામનું નહીં રહે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, શેરબજારમાં રોકાણ જેવા કામ નહીં કરી શકો. આજના સમયમાં બેન્ક એકાઉન્ટ ઓપન કરવાથી લઈને રિઅલ એસ્ટેટ અથવા અન્ય કોઈ ડીલ માટે પાન સૌથી જરૂરી ડોક્યુમેન્ટ છે. 

ભારે દંડ લાગી શકે છે
પાન કાર્ડ ડિએક્ટિવેટ થઈ જાય તો કોઈપણ પ્રકારના નાણાંકીય કાર્ય થઈ શકતા નથી. તે માટે 10,000 રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે. આવકવેરા ધારા 272B હેઠળ દંડની જોગવાઈ લાગુ કરવામાં આવી છે.
 
પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક છે કે નહીં
જો તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી તો તે માટે તમારે આવકવેરાની વેબસાઈટ પર જવાનું રહેશે. ત્યાર પછી લિંક આધાર સ્ટેટ્સ પર ક્લિક કરો. સ્ક્રીન પર વિંડો ઓપન થશે. જ્યાં 'View Link Aadhaar Status’ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમને એક મેસેજ જોવા મળશે કે, તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક છે કે નહીં?

પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક

  • ઈન્કમ ટેક્સની અધિકૃત વેબસાઈટ www.incometax.gov.in પર લોગ ઈન કરો.
  • ક્વિંક લિક્સ સેક્શનમાં જઈને લિંક આધાર પર ક્લિક કરો.
  • સ્ક્રીન પર એક નવી વિન્ડો જોવા મળશે.
  • પાન નંબર, આધાર નંબર અને મોબાઈલ નંબર એન્ટર કરો.
  • 'I validate my Aadhaar details'  ઓપ્શન સિલેક્ટ કરો. 
  • રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે, જે એન્ટર કરીને વેલિડેટ પર ક્લિક કરો. 
  • લેટ ફી ભર્યા પછી તમારું પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક થઈ જશે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ