બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Pakistans Sohail Khan announces retirement from cricket amid Asia Cup 2023

જાહેરાત / એશિયા કપ વચ્ચે આ દિગ્ગજ ખેલાડીએ સન્યાસનું કર્યું એલાન, 2008માં રમી હતી પહેલી ઈન્ટરનેશન મેચ

Kishor

Last Updated: 10:45 PM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sohail Khan Retirement : એશિયા કપ 2023 વચ્ચે પાકિસ્તાનના ફાસ્ટ બોલર સોહેલ ખાને ઈન્ટરનેશનલ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી દીધી છે.

  • પાકિસ્તાનના સ્ટાર ખેલાડીને લઈને મહત્વના સમાચાર
  • પાકિસ્તાનના ફાસ્ટ બોલરે ઈન્ટરનેશનલ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત
  • સોહેલ ખાને સોશિયલ મીડિયા હેન્ડલ પર કરી પોસ્ટ શેર 

એશિયા કપ 2023 નો બરાબરો માહોલ જામી રહ્યો જોકે તેમા વરસાદ વેરી બનતા હવે બાકીની મેચો શિફ્ટ કરવા સહિતની ગતિવિધિઓ ચાલી રહી છે. આવી સ્થિતિ વચ્ચે પાકિસ્તાનના સ્ટાર ખેલાડીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમા ખેલાડીના અચાનક મોટો નિર્ણયને લઇને તે ચર્ચામા આવ્યો છે. વાત એમ છે કે પાકિસ્તાનના ફાસ્ટ બોલર સોહેલ ખાને ઈન્ટરનેશનલ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી સત્તાવાર માહિતી આપી છે. આ ખેલાડીએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2017માં રમી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવાનું ચાલુ
ફાસ્ટ બોલર સોહેલ ખાને ઈન્ટરનેશનલ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી સન્યાસ અંગે સત્તાવાર સમર્થન આપ્યું છે. સોશિયલ મીડિયા પર ફોડ પાડતા કહ્યું કે 'મારી નજીકના લોકો સાથે ચર્ચા અને વિચાર કર્યા બાદ મેં આંતરરાષ્ટ્રીય અને પ્રથમ વર્ગ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ, પરિવાર, કોચ, માર્ગદર્શક, ખેલાડીઓ, ચાહકો અને સહિતનાઓનો સહકાર આપવા બદલ આભાર. ડોમેસ્ટિક વ્હાઇટ બોલ અને ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવાનું ચાલુ રાખવા અંગે પણ પોતે જણાવ્યું છે.


 27 મેચ રમી છે સોહેલ ખાને

ક્રિકેટ કરિયરની વાત કરવામાં આવે તો પાકિસ્તાન માટે સોહેલ ખાને તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2008માં રમી હતી. બાદમાં લાંબા સમયથી આ ખેલાડીનો ટીમમાં સમાવેશ થયો ન હતો. સોહેલ ખાને પાકિસ્તાન માટે 9 ટેસ્ટ, 13 ODI અને 5 T20 ઈન્ટરનેશનલ મેચમાં ક્રમ અનુસાર 27, 19 અને 5 વિકેટ પોતાને નામ કરી હતી. તે જ સમયે, સોહેલ ખાને 121 ફર્સ્ટ ક્લાસ મેચમાં 516 વિકેટ ઝડપી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ