બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

VTV / સ્પોર્ટસ / Pakistan defeated Nepal by 238 runs in Asia Cup 2023

Asia Cup 2023 / PAK VS NEP: પાકિસ્તાને ઘરમાં નેપાળી ટીમને બરાબરની ધોઈ, 238 રનથી હરાવી કર્યો મોટો રેકોર્ડ, જુઓ હાઈલાઈટ

Kishor

Last Updated: 10:44 AM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asia Cup 2023માં આજે પાકિસ્તાને નેપાળને 238 રનથી હરાવ્યું હતું. જેમાં બાબર આઝમે 151 રન ફટકર્યા હતા તો શાદાબે 4 વિકેટ ઝડપી હતી.

  • પાકિસ્તાન અને નેપાળ વચ્ચે એશિયા કપની પ્રથમ મેચ
  • પાકિસ્તાને નેપાળને 238 રનથી હરાવ્યું
  • આખી ટીમ 23.4 ઓવરમાં માત્ર 104 રનમાં જ સમેટાઈ

એશિયા કપની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાઈ હતી. જેમાં પાકિસ્તારને 238 રનથી નેપાળને હરાવ્યું હતું.નેપાળની આખી ટીમ 23.4 ઓવરમાં માત્ર 104 રનમાં જ સમેટાઈ ગઈ હતી.પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મહત્વનું છે કે નેપાળને જીતવા માટે પાકિસ્તાને 343 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

પહેલી જ ઓવરમાં નેપાળના 3 ખેલાડી પરત ફર્યા
બાદમાં પ્રથમ બેટિંગમાં ઉતરેલા પાકિસ્તાનના ખેલાડીઓએ 50 ઓવરમાં 6 વિકેટે 342 રન બનાવ્યા હતા. જેમાં બાબર આઝમ અને ઈફ્તિખાર અહેમદે સદી પાર કરી હતી. બાદમાં નેપાળની શરૂઆત સારી રહી ન હતી. પહેલી જ ઓવરમાં નેપાળના 3 ખેલાડી 14 રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યા હતા.બાદમાં પાકિસ્તાનના 8 બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યા નથી. નેપાળ માટે સોમપાલ કામીએ 46 બોલમાં સૌથી વધુ 28 રન કર્યા હતા.

બાબર આઝમે 131 બોલમાં 151 રન કર્યા
પાકિસ્તાનના શાદાબ ખાને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે શાહીન આફ્રિદી અને હરિસ રઉફે 2-2 વિકેટ પોતાને નામ કરી હતી. તો નસીમ શાહ અને મોહમ્મદ નવાઝને 1-1 વિકેટ ઝડપી હતી. બીજી બાજુ પાકિસ્તાન તરફથી કેપ્ટન બાબર આઝમે 131 બોલમાં 151 રન અને  ઈફ્તિખાર અહેમદે 71 બોલમાં અણનમ 109 રન બનાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ