મુંબઈ / કંગના રનૌતની સમસ્યામાં વધારો, ઉદ્ધવ સરકારે કંગના વિરુદ્ધ ડ્રગ્સ મામલે મુંબઈ પોલીસ કમિશનરને આપ્યા તપાસના આદેશ

Ordered to probe the drugs case against Kangana Ranaut

મહારાષ્ટ્ર સરકારની સામે પડનાર કંગનાની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. પહેલા બીએમસી દ્વારા ઓફિસ તોડાઈ હવે તેના ડ્રગ્સ કનેક્શનને લઈને ઉદ્ધવે શહેર પોલીસ કમિશનરને આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે અધ્યયન સુમનના જૂના ઈન્ટરવ્યૂને આધાર બનાવી આ ફરિયાદ થઈ છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ