બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / onion price hike know why prices are increasing

ભાવ વધારો / અચાનક જ ડુંગળીના ભાવ વધતાં ગૃહિણીઓ ચોંકી: ક્યાંક 70 તો ક્યાંક 90 રૂપિયામાં મળે છે એક કિલો, 100 પાર જાય તેવી શક્યતા

Arohi

Last Updated: 11:41 PM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Onion Price Hike: દિવાળી પહેલા ડુંગળીની કિંમતોમાં વધારે થયો છે. ગયા અઠવાડિયે 35-40 રૂપિયા પ્રતિ કિલોની કિંમત પર વેચાઈ રહેલી ડુંગળી હાલ 60-80 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. ડુંગળની કમીના કારણે તેની કિંમત વધી રહી છે. સરકારના પ્રયત્ન છતાં ડુંગળીની કિંમત ઓછી નથી થઈ રહી.

  • નવરાત્રીથી સતત વધી રહ્યા છે ડુંગળીના ભાવ 
  • છેલ્લા 20 દિવસમાં ઝડપથી વધી રહ્યા છે ડુંગળીના ભાવ 
  • બજારમાં ડુંગળીની અછતના કારણે કિંમતોમાં વધારો 

ડુંગળીની કિંમતોમાં ખૂબ વધારો થયો છે. દિવાળી પહેલા ડુંગળીના ભાવ સતત વધી રહ્યા છે. ગયા અઠવાડિયે 35-40 રૂપિયા પ્રતિ કિલોની કિંમત પર વેચાઈ રહેલી ડુંગળી હાલ 60-80 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. તહેવારોની સીઝન પહેલા ટામેટાના ભાવમાં ઘટાડો થયા બાદ હવે ડુંગળીની કિંમતો પણ સતત વધી રહ છે. છેલ્લા 20 દિવસમાં ડુંગળીા ભાવમાં ખૂબ વધારો થયો છો. એવામાં ડુંગળીની કિંમત 100 રૂપિયા કિલો સુધી પહોંચે તેવી શક્યતા છે. 

આ કારણે વધી રહ્યા છે ભાવ 
ડુંગળીની કિંમતો પર વ્યાપારીઓનું કહેવું છે કે ડુંગળીની આવક ઓછી છે. જેના કારણે કિંમતો સતત વધી રહી છે. આજે ડુંગળીના ભાવ 350 રૂપિયા પ્રતિ 5 કિલો છે. કાલે તે 300 રૂપિયા હતા. ત્યાં જ એક અઠવાડિયા પહેલા આ ભાવ 200થી 250 રૂપિયા સુધી હતા. 

બફર સ્ટોકનું વેચાણ વધ્યું 
ડુંગળીનો રિટેલ ભાવ 57 ટકા વધીને 47 રૂપિયા પ્રતિ કિલો થયા બાદ કેન્દ્રએ ગ્રાહકોને રાહત આપવા માટે રિટેલ બજારોમાં 25 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે બફર સ્ટોકમાંથી ડુંગળીના વેચાણમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. એક વર્ષ પહેલા આજ સમયગાળામાં ડુંગળી 30 રૂપિયે પ્રતિ કિલો હતી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ