બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / On the issue of Sanatan Dharma, Vajubhai Wala said that it should be resolved through dialogue and not through controversy

રાજકોટ / '...આવું ને આવું જોર ધર્મના માટે કરજો, આપણને નડે એને', ધર્મના રક્ષણ માટે શું બોલ્યા વજુભાઇ વાળા

Dinesh

Last Updated: 12:11 PM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot news : વજુભાઈ વાળાએ કહ્યું કે, ભૂલ જે પણ હોય, પરંતુ ધર્મ વચ્ચે સંઘર્ષ ન ઉભો થવો જોઈએ, નાની ભૂલમાં તલવાર કાઢવી યોગ્ય નથી અને જે પણ વિવાદ હશે તેનો સુખદ ઉકેલ આવશે.

  • સનાતન ધર્મ મુદ્દે વજુભાઈ વાળાનું નિવેદન 
  • "વિવાદથી નહી સંવાદથી ઉકેલ લાવવો"
  • "ધર્મ વચ્ચે સંઘર્ષ ન ઉભો થવો જોઈએ"

Rajkot news : રાજકોટમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં સાળંગપુર વિવાદના પડઘા પડ્યા છે. જન્માષ્ટમીની શોભાયાત્રામાં સનાતન ધર્મ મુદ્દે વજુભાઈ વાળાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, સમસ્ત હિન્દૂ સમાજને એક થવાની જરૂર છે અને વિવાદથી નહી સંવાદથી ઉકેલ લાવવો જોઈએ

વજુભાઈ વાળાએ શું કહ્યું ?
વજુભાઈ વાળાએ કહ્યું કે, ભૂલ જે પણ હોય, પરંતુ ધર્મ વચ્ચે સંઘર્ષ ન ઉભો થવો જોઈએ. તેમણે ઉમેર્યું કે, નાની ભૂલમાં તલવાર કાઢવી યોગ્ય નથી અને જે પણ વિવાદ હશે તેનો સુખદ ઉકેલ આવશે. ભવિષ્યમાં ભૂલનું પૂનરાવર્તન ન થાય તે જરૂરી. તેમણે કહ્યું કે, જીંદગીમાં ઓછું જીવો પણ મર્દાનગીથી જીવો. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં સાળંગપુર વિવાદના પડઘા પડ્યા છે અને આ વખતે ધર્મ સભામાં સ્વામિનારાયણના સંતો ન જોવા મળ્યા.

'ઉકેલ સંવાદિત હોઈ શકે છે વિવાદિત ન હોઈ શકે'
વજુભાઈ વાળાએ કહ્યું કે, આજે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે અને કૃષ્ણ ભગવાનએ સમગ્ર વિશ્વને ઉપદેશ આપ્યો છે. તેમણે જગતગુરૂનો બિરૂદ પાપ્ત કર્યો છે ત્યારે તેમના જીવન પરથી આપણે પ્રેરણા લઈ સમસ્ત હિન્દુ ધર્મ અને ભારત વર્ષનો ઉત્કૃષ કરીએ. તેમણે વધુમાં કહ્યું કે, કોઈ પણ વિવાદ ઉભો થાય ત્યારે તેનો ઉકેલ સંવાદિત હોઈ શકે છે વિવાદથી ન હોઈ શકે. કોઈ પણ માણસની ભૂલ થાય તો તે માટે સામેના માણસને કન્વીશ કરી સુધારવી જોઈએ. 

ઈન્ડિયા-ભારત મુદ્દે વજુભાઈ વાળાનું નિવેદન
તેમણે કહ્યું કે, ધર્મની વિરુદ્ધ પ્રવચન કરે તેમને મોટા કેવા કે નહીં તે સમાજે નક્કી કરવાનું છે. આવતા દિવસોની અંદર કોઈ આવી ભૂલ ન કરે તેવું પણ નિરૂપણ કરવાની જરૂર છે. તેમણે ઈન્ડિયા-ભારત મુદ્દે કહ્યું કે, ઇન્ડિયા એજ ભારત, ભારત આપણો દેશ, ભારતના આપણે વાસીઓ છીએ. આપણે સૌ ભારતમાં રહીએ છીએ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ