બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / Officer big announcement on energy crisis in gujarat

રાહતની વાત! / 'ગુજરાતમાં વીજકાપ નહીં મુકાય, ચિંતા મુક્ત રહો', જાણો કોણે કરી સ્પષ્ટતા

Hiren

Last Updated: 06:12 PM, 23 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં કોલસા અને વીજ પુરવઠાની સમસ્યા અંગે લોકોના મનમાં અનેક સવાલો થઇ રહ્યા છે. ત્યારે આ વચ્ચે વીજકામ અંગે અધિકારીઓએ મહત્વનું નિવેદન આપ્યું છે.

  • રાજ્યમાં વીજકાપ મામલે સ્પષ્ટતા
  • અધિકારીઓએ આપ્યું નિવેદન
  • વીજકાપ નહીં મુકાય ચિંતા મુક્ત રહોઃ અધિકારી

રાજ્યમાં વીજસંકટને લઈને પ્રજાના મનમાં અનેક સવાલો અને મુંઝવણો હતી. તેને ધ્યાને રાખીને વીટીવીએ મહામંથનમાં આ પ્રજાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેની નોંધ તંત્રએ લીધી છે. તંત્રએ નોંધ લઈને લોકોને કોઈ ચિંતા ન કરવાની અપીલ કરી છે. રાજ્યમાં કોઈપ્રકારનો વીજ કાપ નહીં આવે, તેવી મહેસાણા, વડોદરા અને સુરતના અધિકારીઓએ માહિતી આપી છે.

ઉર્જા મંત્રીએ કહ્યું હતું કે, ટૂંક સમયમાં જ પરિસ્થિતિ સામાન્ય થઈ જશે

આ અગાઉ ગુજરાતમાં કોલસા સંકટ મુદ્દે ઉર્જા મંત્રી કનુ દેસાઇએ મોટો દાવો કર્યો હતો. કનુભાઈ દેસાઈએ વાપીના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આ સમસ્યા થોડા દિવસ માટે છે અને ટૂંક સમયમાં જ પરિસ્થિતિ સામાન્ય થઈ જશે. દેશના અન્ય રાજ્યોની સરખામણી ગુજરાતમાં પરિસ્થિતિ સારી છે. ખેડૂતોને પાક સિંચાઇ માટે વિજળીની જરૂરિયાત હોવાને કારણે તેમની પણ માંગ છે ત્યારે ઉર્જામંત્રીએ ખેડૂતોને વિજળી આપવા અંગે સરકાર વિચારણા કરી રહી હોવાની પણ વાત કહી છે.

ખેડૂતોને આપવામાં આવશે રાત્રે વીજળી

કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે રાજ્યમાં ચાલી રહેલી કોલસાની સમસ્યા ગણતરીના દિવસોમાં પૂરતી જ છે. આગામી ટૂંક સમયમાં તે સમસ્યા પણ પૂરી થઈ જશે. જોકે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં જ્યાં વીજ પુરવઠાની જરૂરીયાત છે તેવા વિસ્તારોમાં ખેડૂતો માટે રાત્રે પણ વીજ પૂરવઠો આપવાં માટે સરકાર પ્લાનિંગ કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ