બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / odisha train coromandel express accident someone love story found scattered on the tracks pictures of diary pages viral

PHOTOS / 'તુમ મેરે દિલ કે પાસ હો…', ઓડિશા ટ્રેન દુર્ઘટનાસ્થળેથી વેર વિખેર હાલતમાં મળી આવી રોમેન્ટિક કવિતાઓ, જુઓ વાયરલ તસવીર

Malay

Last Updated: 09:37 AM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Odisha Train Accident: ઓડિશાના બાલાસોરમાં સર્જાયેલી ટ્રેન દુર્ઘટના બાદ પાટા પરથી કવિતા લખેલા કેટલાક કાગળો મળી આવ્યા, જેની તસવીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

  • ઓડિશા અકસ્માતમાં 275 લોકોના મોત
  • પાટા પરથી મળી આવ્યા કવિતા લખેલા કાગળો
  • બંગાળી ભાષામાં કવિતાઓ લખેલી જોવા મળી 

શુક્રવારે (2 જૂન)  સાંજે લગભગ 7 વાગે બાલાસોરના બહંગા બજાર રેલવે સ્ટેશન પાસે કોરોમંડલ એક્સપ્રેસ મેઈન લાઈનની જગ્યાએ લૂપ લાઈનમાં ગઈ હતી, જેના કારણે તે ત્યાં ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ હતી. તે જ સમયે બેંગ્લોર-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ પણ આ અકસ્માતની ઝપેટમાં આવી હતી. આ અકસ્માતમાં એક હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. તો અકસ્માતમાં 275 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતે આખા દેશમાં ચકચાર મચાવી દીધી છે. 

પાટા પરથી મળી આવ્યા કવિતા લખેલા કાગળો
ઓડિશાના બાલાસોરમાં સર્જાયેલી દુર્ઘટના બાદ રેલવેના પાટા પરથી કેટલાક કાગળો વેરવિખેર હાલતમાં મળી આવ્યા. જ્યારે આ કાગળોને ધ્યાનથી વાંચવામાં આવ્યા ત્યારે તેમાં બંગાળી ભાષામાં પ્રેમની કવિતાઓ લખેલી જોવા મળી. 

પ્રેમના નામે લખી હતી કવિતા 
વાસ્તવમાં આ કોઈ ડાયરીના પાના હતા. તેમાં કોઈ વ્યક્તિએ માછલી, સૂર્ય. અને હાથીઓની તસવીર બનાવીને પોતાના પ્રેમનો ઈઝહાર કર્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે કોઈ મુસાફરે પોતાની રજાઓના દિવસોમાં આ કવિતાને તેના પ્રેમના નામે લખી હતી. જોકે, હજુ સુધી આ મુસાફર સંબંધિત કોઈ જાણકારી સામે આવી નથી.

'હું તને દરેક સમયે પ્રેમ કરવા માંગુ છું'
આ કાગળો પર બંગાળી ભાષામાં લખેલી પંક્તિઓ આ પ્રમાણે છે... "અલ્પો અલ્પો મેઘ થેકે હલ્કા બ્રિસ્ટી હોય, છોટો ચોટો ગોલ્પો ઠેકે ભાલોબાસા સૃષ્ટિ હોય." બંગાળી ભાષામાં લખાયેલી આ કવિતાના અર્થ છે- "હું તને દરેક સમયે પ્રેમ કરવા માંગુ છું, તું મારા દિલની નજીક છે.'' આ કવિતા લખેલા પેજ હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

કાગળોને સાચવીને રાખવામાં આવ્યા
રેસ્ક્યૂ ઓપરેશનમાં સામેલ ટીમ અને સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કવિતા લખેલા કાગળોને સાચવીને રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી કોઈએ આ કવિતા પોતે લખી હોવાનું અથવા જેણે આ કવિતા લખી છે, તે તેમના સંબંધી હોવાનો દાવો કર્યા નથી. અધિકારીએ કહ્યું કે, આ કવિતા કોણે લખી તે અંગે કોઈ માહિતી નથી. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ