બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Now, the pornography scandal of this actress has come out, the 'dirty work' done by 'Nancy Bhabhi' girls has been caught by the police.

સેક્સ સ્કેન્ડલ / હવે આ એક્ટ્રેસનું પોર્નોગ્રાફી સ્કેન્ડલ બહાર આવ્યું, 'નેન્શી ભાભી' છોકરીઓ પાસે કરાવતી 'ગંદુકામ' ધરપકડ કરાઈ

Hiralal

Last Updated: 04:30 PM, 31 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોડલમાંથી અભિનેત્રી બનેલી અને નેન્સી ભાભી તરીકે ચર્ચિત નંદિતા દત્તાની અશ્લીલ ફિલ્મો બનાવવાનો આરોપમાં કોલકાતામાંથી ધરપકડ થતા સનસનાટી મચી છે.

  • મોડલમાંથી અભિનેત્રી બનેલી અને નેન્સી ભાભી તરીકે ચર્ચિત નંદિતા દત્તાની ધરપકડ
  • અશ્લીલ ફિલ્મો બનાવવાનો આરોપમાં કોલકાતામાંથી ધરપકડ
  • જવાન છોકરીઓને વેબ સીરિઝમાં કામની લાલચ આપીને ફસાવતી

કોલકાતા પોલીસે નંદિતાની સાથે તેના એક મિત્રની પણ ધપકડ કરી છે. નંદિતાએ જવાન છોકરીઓને વેબ સીરિઝમાં કામની લાલચ આપીને અશ્લીલ ફિલ્મો કરાવતી અને તેને પોર્ન સાઈટ પર અપલોડ કરતી અને આ રીતે લાખો રુપિયા કમાતી. 

જવાન છોકરીઓને વેબ સીરિઝમાં કામની લાલચ આપીને ફસાવતી
આરોપ છે કે નંદિતાએ છોકરીઓને વેબ સીરિઝમાં કામની લાલચ આપીને તથા ધમકાવીને અશ્લીલ ફિલ્મો કરવા માટે મજબૂર કરી હતી. એક વાર પોર્ન ફિલ્મનું શુટિંગ થઈ ગયા બાદ તેને પોર્ન સાઈટ પર અપલોડ કરવામાં આવી હતી. એક મોડલે નંદિતા દત્તા પર આરોપ લગાવ્યો હતો કે બાલીગંજ સ્થિત એક સ્ટુડિયોમાં તેની પાસે ન્યૂડ વીડિયો શુટિંગ કરાવવામાં આવ્યું હતું. શહેરના ન્યુ ટાઉન હોટલમાં મારી એક મિત્રને પણ ન્યૂડ વીડિયોનું શુટિંગ કરાવવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું કે નંદિતા ઘણા લાંબા સમયથી એડલ્ટ ફિલ્મોમાં કારોબારમાં સામેલ હતી. તે નવી નવી મોડલોને લાવતી અને તે યુવતીઓને ફસાવવા માટે ફેસબુક પર જાહેરખબર પણ આપતી હતી. 

નવી મોડલ સાથે શૂટ કરવામાં આવતા અશ્લીલ વીડિયો
કોલક્તા પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે અમે નંદિતા અને તેના બીજા સાથીઓની પૂછપરછ કરી રહ્યાં છે અત્યાર સુધી અમને જે માહિતી મળી છે તે અનુસાર નંદિતા અને તેના બીજા કેટલાક સાથીઓ ભેગા મળીને વેબ સીરિઝમાં કામની લાલચ આપીને જવાન છોકરીઓને ફસાવતા હતા. ત્યાર બાદ નંદિતા આણી મંડળી છોકરીઓને પોર્ન ફિલ્મોનું શુટિંગ કરાવતી હતી. આવા ન્યૂડ વીડિયોને પોર્ન સાઈટ પર અપલોડ કરવામાં આવતા હતા. 

 

 

નંદિતા દત્તા નેન્સી ભાભી તરીકે ચર્ચિત
નંદિતા દત્તા નેન્સી ભાભી તરીકે ચર્ચિત છે અને તે સોશિયલ મીડિયા પર હમેંશા પોતાની કામોત્તેજક અને હોટ તસવીરો તથા વીડિયો પોસ્ટ કરતી રહેતી હતો. એટલું જ નહીં પરંતુ તેના લાઈક્સની સંખ્યા જોઈને પણ હેરાન થઈ જવાય તેવું છે. નેન્સી ભાભી લાંબા સમયથી આ ગોરખધંધા કરી રહી હતી. તેણે ઘણી પોર્ન સીરિઝમાં કામ કર્યું છે. ગૂગલ સર્ચમાં પણ નેન્સી ભાભીના નામની સર્ચ કરવામાં આવે તો તેની એડલ્ટ વેબ સીરિઝ દેખાય છે. ફેસબુક પર તેના ફોલોઅર્સની સંખ્યા 21 હજારથી વધારે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ