બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / બિઝનેસ / now it become easy to install solar plants on top of roofs in homes know how to apply and process

સરળ પ્રક્રિયા / હવે ઘરની છત પર સોલર પ્લાન્ટ લગાવવાનું થયુ સરળ, જાણી લો સમગ્ર પ્રક્રિયા

Premal

Last Updated: 07:39 PM, 4 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે ઘરની છત પર સોલર પ્લાન્ટ લગાવવુ સરળ થયુ છે. સરકારે ઘરની છતો પર સોલર પ્લાન્ટ લગાવવાની પ્રક્રિયાને સરળ બનાવી દીધી છે. નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલયે રૂફટોપ સોલર પ્રોગ્રામ હેઠળ પોતાના અથવા પોતાની પસંદના કોઈ વિક્રેતા દ્વારા ઘરની છત પર સોલર પ્લાન્ટ લગાવવા માટે નવી સરળ પ્રક્રિયાને જાહેર કરી છે.

  • ઘરની છત પર સોલર પ્લાન્ટ લગાવવુ થયુ સરળ
  • સરકારના મંત્રાલયે નવી સરળ પ્રક્રિયાને કરી જાહેર
  • વ્યક્તિએ હવે નેશનલ પોર્ટલ પર અરજી મોકલવી પડશે

સોલર પ્લાન્ટ સ્થાપિત કરવા નેશનલ પોર્ટલ પર અરજી મોકલવી પડશે

નવા નિયમો હેઠળ લાભાર્થી પાસેથી અરજીને રજીસ્ટર કરવા, તેની મંજૂરી અને સ્ટેટસ પર નજર રાખવા માટે એક નેશનલ પોર્ટલ ડેવલપ કરવામાં આવશે. ડિસ્કોમ લેવલ પર સમાન ફોર્મેટમાં એક પોર્ટલ હશે અને બંને પોર્ટલોને લિન્ક કરવામાં આવશે. નવી વ્યવસ્થા હેઠળ છત પર સૌર પ્લાન્ટ (રૂફટોપ સોલર-આરટીએસ) સ્થાપિત કરવા માટે વ્યક્તિને હવે નેશનલ પોર્ટલ પર પોતાની અરજી મોકલવી પડશે. લાભાર્થીને પોતાના એવા બેંક ખાતાના વિવરણની સાથે જરૂરી માહિતી જમા કરવી પડશે. જેમાં સબસિડીની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. અરજી સમયે લાભાર્થીની સમગ્ર પ્રક્રિયા અને આ સબસિડીની રકમ અંગે જાણકારી આપવામાં આવશે. જેની મદદથી સોલર પ્લાન્ટને ઈન્સ્ટોલ કરી શકાય છે.

અરજીને 15 દિવસમાં ડિસ્કૉમને ફોરવર્ડ કરાશે

ટેકનિકલ રીતે તેની મંજૂરી લેવા માટે અરજીને આગામી 15 કામકાજના દિવસની અંદર સંબંધિત ડિસ્કોમને ઑનલાઈન ફોરવર્ડ કરવામાં આવશે. ડિસ્કૉમને અરજીને ટ્રાન્સફર કર્યા બાદ તેને ડિસ્કોમ પોર્ટલ પર પણ ડિસ્પ્લે કરવામાં આવશે.

કોઈ વિક્રેતા પાસેથી સોલર પ્લાન્ટને લગાવી શકે છે

ટેકનિકલ મંજૂરી મળ્યાં બાદ લાભાર્થી પોતાની પસંદના કોઈ વિક્રેતા પાસેથી સોલર પ્લાન્ટને લગાવી શકે છે. જેના માટે વ્યક્તિને DCR ની શરતોને પૂર્ણ કરવાવાળા સોલર મૉડ્યુલને પસંદ કરવુ પડશે અને ALMM હેઠળ એનલિસ્ટ કરાવવુ પડશે અને J3IS દ્વારા સર્ટીફાઈડ ઈન્વર્ટસ લેવા પડશે. જેમાં સામેલ વિક્રેતાઓની યાદીને પોર્ટલ પર ઉપલબ્ધ કરવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ