બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / November Month jyotish Shashtra rashifal mesh kumbh mithun dhanu rashi

રાશિફળ / આવનારા 5 દિવસોમાં પલટાઈ જશે આ 4 રાશિનાં જાતકોનું ભાગ્ય! બસ કેટલાક ઉપાય કરવાની ફરજ પડશે

Vaidehi

Last Updated: 06:54 PM, 16 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવાયું છે કે દરેક રાશિનાં એક પોતાના સ્વામી હોય છે જેના કારણે જાતકનાં જીવનમાં ફેરફાર થતાં હોય છે પણ કેટલાક મહિના એવા પણ હોય છે જેમાં કેટલીક રાશિઓને શુભફળ પ્રાપ્ત થાય છે.

  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક રાશિનાં પોતાના સ્વામી હોય છે
  • રાશિનાં જાતકોનાં જીવનમાં કેટલાક મહિનાઓ શુભકારી હોય છે
  • નવેમ્બર મહિનો 4 રાશિનાં જાતકોને શુભફળ આપશે

જ્યોતિષ શાસ્ત્રમાં રાશિઓ અને તેમના ભાગ્ય વિશે કેટલીક માહિતી લખેલી હોય છે. વ્યક્તિનું રાશિફળ જોઈને વ્યક્તિની આવનારી પરિસ્થિતિઓનો અંદાજો લગાડવામાં આવતો હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં 12 રાશિઓ વિશે કંઈકને કંઈક લખેલું છે. તેવામાં દરેક મહિને અલગ-અલગ રાશિઓની દશા બદલાય છે જેના લીધે શુભ-અશુભ ફળ જાતકોને મળે છે. નવેમ્બર મહિનો કેટલીક રાશિઓ માટે શુભ માનવામાં આવ્યો છે. કેટલાક સરળ ઉપાય કરવાથી આ મહિને ધનલાભ અને ઉન્નતિનો યોગ બની શકે છે.

આ 4 રાશિઓ માટે નવેમ્બર મહિનો લાભદાયી:

મેષ રાશિ
આ રાશિનાં જાતકો માટે નવેમ્બર મહિનો ઘણો શુભ માનવામાં આવે છે તેવામાં ધનલાભ અને સંપત્તિ સાથે સંકળાયેલા કેટલાક શુભ સંકેત મળી રહ્યાં છે. આ રાશિનાં જાતકોને સૂર્યદેવની ઉપાસના કરવાથી લાભ મળી શકે છે.

મિથુન રાશિ
મિથુન રાશિવાળા લોકોને કરિયર સંબંધિત શુભ સંકેત મળી શકે છે. આ સાથે જ ધનલાભનો પણ સંયોગ બની રહ્યો છે.

ધનુ રાશિ
જો તમે ઘર કે જમીન ખરીદવાનો વિચાર કરી રહ્યાં છો તો આ મહિનો તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. આ મહિને તમે સરળતાથી કોઈપણ શુભ કાર્ય કરી શકો છો.

કુંભ રાશિ
કુંભ રાશિનાં જાતકો માટે આ મહિનો અત્યંત લાભદાયક સાબિત થઈ શકે છે. તમને પરિવાર અને વેપાર સંબંધિત શુભ સમાચાર મળી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ