બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Not one or two, but 13 stars rejected this film, which made history despite being a flop.

મનોરંજન / શાહરુખ, અક્ષય, આમિર, ગોવિંદા... એક બે નહીં 13 સ્ટાર્સે રિજેક્ટ કરી નાંખી હતી આ ફિલ્મ, જેણે ફ્લોપ થઈને પણ રચ્યો ઈતિહાસ

Megha

Last Updated: 12:00 PM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમિતાભ બચ્ચને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેમની એક ફિલ્મ 'સૂર્યવંશમ' હજુ સુધી લોકોને યાદ છે. એમ છતાં જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તે ફ્લોપ હતી.

  • અમિતાભ બચ્ચનની ફિલ્મ 'સૂર્યવંશમ' હજુ સુધી લોકો વચ્ચે ચર્ચામાં  
  • આ ફિલ્મ ટીવી પર હજારો વખત બતાવવામાં આવી છે
  • 'હીરા ઠાકુર'ના રોલ માટે 13 એક્ટર્સ ના પાડી હતી 

સિનેમા જગતમાં આવી ઘણી ફિલ્મો છે જેની સ્ટોરી શાનદાર હતી પરંતુ તે ક્યારે આવી અને ક્યારે ચાલી ગઈ તેની લોકોને ખબર પણ ન પડી. પરંતુ એક એવી ફિલ્મ છે જે બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી છે. પરંતુ આ ફિલ્મ ટીવી પર એટલી વાર બતાવવામાં આવી કે તે લોકોની ફેવરિટ ફિલ્મ બની ગઈ. આજે પણ લોકો તેને જોવાનું પસંદ કરે છે. ખાસ વાત એ છે કે તે સમયે બોલિવૂડના મોટા કલાકારોએ આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી.  

Sooryavansham - Wikipedia
image:wikipedia

અમિતાભ બચ્ચને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેમની એક ફિલ્મ 'સૂર્યવંશમ' ખૂબ ચર્ચામાં રહે. તેમનો ડબલ રોલ, ઝેરી ખીર, પત્નીને સરકારી ઓફિસર બનાવવી, પિતાનું માન... આવી અનેક બાબતો લોકોના મનમાં ચોંટી ગઈ છે. કેમ નહીં, આ ફિલ્મ ટીવી પર હજારો વખત બતાવવામાં આવી છે. આ ફિલ્મનું નામ આજે દરેક બાળકને ખબર હોવા છતાં, જ્યારે તે રિલીઝ થઈ ત્યારે તે ફ્લોપ હતી. જો કે તેની પાછળનું કારણ મિસકાસ્ટિંગ હતું અને કલાકારો વચ્ચે કોઈ કેમેસ્ટ્રી નહોતી. આ સિવાય શું તમે જાણો છો કે 'હીરા ઠાકુર'ના રોલ માટે 13 એક્ટર્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તમામે તેને રિજેક્ટ કરી દીધો હતો.

ફિલ્મ સૂર્યવંશમ 1999માં રિલીઝ થઈ હતી. દિગ્દર્શન ઈવીવી સત્યનારાયણે કર્યું હતું. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પિતા અને પુત્રના ડબલ રોલમાં હતા. દિવંગત અભિનેત્રી સૌંદર્યા, જયસુધા, રચના બેનર્જી, અનુપમ ખેર અને કાદર ખાન જેવા સ્ટાર્સ પણ આ ફિલ્મમાં હતા. આ ફિલ્મ 1997માં રિલીઝ થયેલી તમિલ ફિલ્મ સૂર્યા વંશમની હિન્દી રિમેક હતી.

Sooryavansham (1999) - News - IMDb
image: imdb

આ 13 કલાકારોએ ફિલ્મ રિજેક્ટ કરી હતી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'હીરા ઠાકુર'ના રોલ માટે ગોવિંદા, મિથુન ચક્રવર્તી, જેકી શ્રોફ, અનિલ કપૂર, સની દેઓલ, સંજય દત્ત, સલમાન ખાન, શાહરૂખ ખાન, આમિર ખાન, અક્ષય કુમાર, અજય દેવગન, સુનીલ શેટ્ટી, સૈફ અલી. ખાનનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ બધાએ આ રોલ માટે ના પાડી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ