બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / noida baba bageshwar interview know what he said over instagram reels in temples

નિવેદન / 'ચિત્ર માટે નહીં, ચરિત્ર માટે મંદિર...', Reel બનાવનારાઓને બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની સલાહ

Manisha Jogi

Last Updated: 10:17 AM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોઈડામાં બાબા બાગેશ્વર (પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી)નો દિવ્ય દરબાર લાગેલો છે. જે લોકો મંદિરમાં જઈને રીલ્સ બનાવી રહ્યા છે, તે લોકોને બાબા બાગેશ્વરે એક સલાહ આપી છે.

  • નોઈડામાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર
  • કેદારનાથ ધામ જતા લોકોને એક સલાહ આપી
  • 'ચિત્ર માટે નહીં, ચરિત્ર માટે મંદિર...'

ઉત્તરપ્રદેશના નોઈડામાં બાબા બાગેશ્વર (પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી)નો દિવ્ય દરબાર લાગેલો છે. આ કથા કાર્યક્રમનું આયોજન ‘અમૃત કલ્યાણ સેવા ટ્રસ્ટ’ દ્વારા કરવામાં આવ્યું છે, જે 16 જુલાઈ સુધી રહેશે. બાબા બાગેશ્વરે એક મીડિયા હાઉસને આપેલ ઈન્ટરવ્યૂમાં કેદારનાથ ધામ જતા લોકોને એક સલાહ આપી છે. 

હાલમાં રીલ્સનો ખૂબ જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અનેક લોકો કોઈપણ સમયે રીલ્સ બનાવી રહ્યા છે. મંદિરોમાં પણ રીલ્સ બનાવી રહ્યા છે. જે લોકો મંદિરમાં જઈને રીલ્સ બનાવી રહ્યા છે, તે લોકોને બાબા બાગેશ્વરે એક સલાહ આપી છે. 

બાબા બાગેશ્વર જણાવે છે કે, ‘મંદિર, દેવાલય તથા તીર્થસ્થળ અને ગુરુસ્થળ, પ્રદર્શનનો વિષય નથી દર્શનનો વિષય છે. મંદિરમાં જઈને ફોટોઝ ક્લિક ના કરો. ભગવાનનો ફોટો ક્લિક કરો. મંદિરમાં ચિત્ર માટે નહીં પરંતુ ચરિત્ર માટે જવું જોઈએ. આ કારણોસર શ્રદ્ધાળુઓએ મંદિર જરૂરથી જવું જોઈએ, રીલ્સ બનાવવા માટે નહીં પરંતુ આસ્થા અને શ્રદ્ધા માટે.’

બાબા બાગેશ્વરે અન્ય નિવેદન આપ્યું છે કે, ‘ફિલ્મો આપણા જીવનમાં લાંબા સમય માટે એક છાપ છોડે છે. ધર્મના વિરોધમાં કંઈ દર્શાવવામાં આવે તો, તેનો વિરોધ કરવામાં આવે તો તે ખોટું નથી. તમને એક ઉદાહરણ આપું સંતોષી માં પર એક ફિલ્મ આવી હતી, તે ફિલ્મની લોકો પર એટલી અસર થઈ હતી કે, લોકોએ શુક્રવારે ટામેટા ખરીદવાનું બંધ કરી દીધું.’

ગ્રેટર નોઈડામાં 16 જુલાઈથી બાબા બાગેશ્વરનો કાર્યક્રમ ચાલશે. જેને ધ્યાનમાં રાખીને ભારે પોલીસદળની તહેનાતી, તથા મહિલા અને પુરુષ કર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને પંડાલ અને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા માટે પોલીસની સાથે સાથે ગાર્ડ અને વોલન્ટિયર પણ ઊભા કરવામાં આવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ