બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / nita ambani wear emerald necklace know vidhi and benefits of wearing panna

ધર્મ / નીતા અંબાણીએ પહેર્યો 500 કરોડના 'પન્ના'નો હાર, તેના ફાયદા જાણી તમે પણ રહી જશે દંગ

Arohi

Last Updated: 04:55 PM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Benefits Of Wearing Panna: નીતા અંબાણીએ હાલમાં જ એક એવો નેકલેસ પહેર્યો હતો જેને લઈને ચારે બાજુ ચર્ચા થઈ રહી છે. હકીકતે નીતા અંબાણીએ ખૂબ જ સુંદર પન્ના રત્નથી બનેલો નેકલેસ પહેર્યો હતો. જ્યોતિષ શાસ્ત્રમાં પન્ના રત્ન પહેરવાના ઘણા લાભ જણાવવામાં આવ્યા છે. આવો જાણીએ તેને પહેરવાના લાભ અને વિધિ.

નીતા અંબાણીએ હાલમાં જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના પ્રી વેડિંગ ફંક્શનમાં એક એવો હાર પહેચ્યો હતો જે હાલ ચર્ચાનો વિષય છે. હકીકતે નીતા અંબાણીએ પન્ના અને હીરાથી બનેલો ખૂબ જ સુંદર નેકલેસ પહેર્યો હતો. 

ખબરો અનુસાર આ પન્ના રત્નના હારની કિંમત લગભગ 400થી 500 કરોડની વચ્ચે જણાવવામાં આવી રહી છે. આવો જાણીએ આ હારમાં લાગેલા પન્ના રત્ન વિશે જ્યોતિષ શાસ્ત્રમાં શું કહેવામાં આવ્યું છે અને તેને ધારણ કરવાથી શું ફાયદા થાય છે. 

પન્ના રત્ન પહેરવાના ફાયદા 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પન્ના ધારણ કરવાથી વ્યક્તિની કુંડળીમાં બુધ ગ્રહ મજબૂત થાય છે. બુધ ગ્રહના મજબૂત થવાથી વ્યક્તિને સફળતા મળે છે. તે જે પણ ક્ષેત્રમાં મહેનત કરે છે તેમાં સફળતા મળે છે. એવામાં લોકોને ઉન્નતિની રાહમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. બુધ ગ્રહના મજબૂત થવાથી વ્યક્તિ સમજદારી અને બુદ્ધિથી નિર્ણય લે છે. સાથે જ વ્યક્તિની ઈમેજિનેશન પાવર પણ વધે છે. 

જ્યોતિષ શાસ્ત્રમાં પન્ના પહેરવાના આર્થિક લાભ પણ જણાવવામાં આવ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પન્ના પહેરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. આવક પણ સારી બની રહે છે. સાથે જ વ્યક્તિના જીવનમાં સુખ શાંતિનો વાસ થાય છે. 

તેના ઉપરાંત પન્ના ધારણ કરવાથી વ્યક્તિની વાણીમાં નિખાર આવે છે. નોકરી અને બિઝનેસમાં પ્રગતિ મળે છે. સાથે જ વ્યક્તિને ત્વચા સંબંધી સમસ્યા નથી રહેતી. 

પન્ના ધારણ કરવાની વિધિ 

  • પન્ના રત્ન સોનાની વીંટી કે ચાંદીની વીંટીમાં લગાવીને જ પહેરી શકાય છે. 
  • પન્ના ધારણ કરતા પહેલા તેને કાચ્ચા દૂધ કે ગંગાજળમાં થોડો સમય મુકી રાખો. ત્યાર બાદ ભગવાન વિષ્ણુની પૂજા કરો. 

વધુ વાંચો: આજે વિજયા એકાદશી: આ વસ્તુઓનું દાન અપાવશે પ્રચંડ લાભ, નોટ કરી લો લિસ્ટ

  • પછી બુધ ગ્રહ સાથે સંબંધિત મંત્રોનો જાપ કરો. ओम ब्रां ब्रीं बौं स: बुधाय नम:નો 108 વખત જાપ કરો. તેને બુધવારના દિવસે ધારણ કરવો શુભ માનવામાં આવે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ