બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / nia raid karnataka maharashtra nia raid isis terror conspiracy case

દરોડા / કર્ણાટકથી લઇને મહારાષ્ટ્ર સુધી..., NIAના એકસાથે 44થી વધુ સ્થળોએ દરોડા, ISIS આતંકીઓ સાથે કનેક્શનની આશંકા

Arohi

Last Updated: 08:48 AM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NIA Raid In Karnataka Maharashtra: દેશભરમાં NIAની છાપેમારી ચાલી રહી છે. ISIS આતંકીઓ સાથે કનેક્શનની શંકામાં ઘણી જગ્યાઓ પર તપાસ કરવામાં આવી રહી છે.

  • કર્ણાટક અને મહારાષ્ટ્રમાં NIAની રેડ 
  • 40 ઠેકાણાઓ પર ચાલી છાપામારી 
  • ISIS આતંકીઓ સાથે કનેક્શનની શંકા

રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAની આજે દેશભરમાં છાપેમારી ચાલી રહી છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 40થી વધારે ઠેકાણાઓ પર NIAનું સર્ચ ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ છાપેમારી ISIS આતંકીઓ સાથે કનેક્શનની શંકામાં કરવામાં આવી રહી છે. 

મહારાષ્ટ્રમાં ઠાણે, પુણે અને મીરા ભાયંદરમાં NIAની ટીમ પહોંચી. કર્ણાટકમાં ઘણી જગ્યાઓ પર NIAની ટીમો પહોંચી છે. હાલ તપાસ ચાલી રહી છે. NIAની ટીમની સાથે લોકલ પોલીસ ટીમો પણ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ