બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / New Zealands victory in the match between Netherlands and New Zealand today in the World Cup 2023

વર્લ્ડકપ અપડેટ / બીજી મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોપમાં પહોંચ્યું ન્યુઝીલેન્ડ, જાણો ભારત સહિત કઈ ટીમો કેટલામાં ક્રમે

Kishor

Last Updated: 12:09 AM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂઝીલેન્ડની ટીમે 99 રને બાજી મારી જીત પોતાને નામ કર છે સાથે જ બીજી મેચ જીત બાદ ન્યૂઝીલેન્ડ ડે 4 પોઇન્ટ અને પ્લસ 1.958 નો નેટ રન મેળવ્યો છે.

  • નેધરલેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ક્રિકેટનો જંગ ખેલાયો
  • ન્યૂઝીલેન્ડની ટીમે 99 રને બાજી મારી
  • ન્યૂઝીલેન્ડે 4 પોઇન્ટ અને પ્લસ 1.958 નો નેટ રન મેળવ્યો

વર્લ્ડ કપ 2023 માં આજે નેધરલેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ક્રિકેટનો જંગ ખેલાયો હતો. જેમાં  ન્યૂઝીલેન્ડની ટીમે 99 રને બાજી મારી જીત પોતાને નામ કરી છે. સાથે જ આ બીજી જીતને પગલે ન્યુઝીલેન્ડ પોઇન્ટ ટેબલ પર ટોચના સ્થાને પહોંચી ગઈ છે. મહત્વનું છે કે વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં ન્યૂઝીલેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે બે-બે મેચ રમાઈ હતી જેમાં કિવિ ટીમે બંનેમાં સફળતા હાંસલ કરી છે. તો ડચ ટીમે બન્નેમાં હાર ભોગવવાનો વારો આવ્યો છે. બીજી મેચ જીતવાની સાથે જ ન્યૂઝીલેન્ડ ડે 4 પોઇન્ટ અને પ્લસ 1.958 નો નેટ રન મેળવ્યો છે. તો નેધરલેન્ડ 8મા સ્થાને ધકેલાઈ ગયું છે.

ભારતીય ટીમે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવી
જીતથી દુર રહેલ નેધરલેન્ડ અત્યાર સુધી કોઈ પોઈન્ટ મેળવી શક્યું નથી. ન્યૂઝીલેન્ડ બાદ દક્ષિણ આફ્રિકા 2 પોઈન્ટ અને +2.040ના નેટ રન રેટ સાથે બીજા નંબર પર છે તો પાકિસ્તાન પણ 2 પોઈન્ટ અને +1.620 નેટ રનરેટ સાથે ત્રીજા નંબર પર છે. એ જ રીતે પોઇન્ટ ટેબલ પર બાંગ્લાદેશ 2 પોઈન્ટ અને +1.438 નેટ રનરેટ સાથે ચોથા સ્થાને છે અને ભારત 2 પોઈન્ટ અને +0.883 નેટ રનરેટ સાથે પાંચમા નંબર પર જોવા મળે છે. નોંધનીય છે કે ગઈકાલે જ ભારતીય ટીમે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવી વર્લ્ડ કપમાં શુભ શરૂઆત કરી હતી.

આ ટીમોએ હજુ સુધી પોતાનું ખાતું ખોલ્યું નથી
સાથે જ 6 થી 10 નંબર પરની  પાંચ ટીમોએ હજુ સુધી પોતાનું ખાતું ખોલ્યું નથી. કાંગારૂ ટીમને પ્રથમ મેચમાં ભારત હાથે હારનો સામનો કર્યા બાદ ઓસ્ટ્રેલિયા -0.883ના નેટ રન રેટ સાથે છઠ્ઠા સ્થાને છે. અફઘાનિસ્તાન -1.438 નેટ રન રેટ સાથે સાતમા સ્થાને અને નેધરલેન્ડ્સ -1.800 નેટ રન રેટ સાથે આઠમા નંબર પર તો શ્રીલંકા -2.040 નેટ રન રેટ સાથે નવમા સ્થાને છે અને ઈંગ્લેન્ડ -2.149 નેટ રન રેટ સાથે 10મા સ્થાને હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આવતીકાલે મંગળવાર, 10 ઓક્ટોબરે પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે ધર્મશાલામાં અને બીજી મેચ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે હૈદરાબાદમાં રમાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ