બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજ્ય સરકારની વર્ગ-3 ભરતી માટે CCE પરીક્ષાના નવા નિયમોને મંજૂરી

ગાંધીનગર / રાજ્ય સરકારની વર્ગ-3 ભરતી માટે CCE પરીક્ષાના નવા નિયમોને મંજૂરી

Vishal Khamar

Last Updated: 10:50 PM, 23 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર છે. રાજ્ય સરકાર દ્વારા વર્ગ-3 ની ભરતી માટે CCE પરીક્ષાના નિયમોને મંજૂરી આપી છે.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે રાજ્ય સરકાર તરફથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વર્ગ-3ની ભરતી માટે લેવાતી CCE પરીક્ષાના નિયમોમાં મોટા ફેરફારોને મંજૂરી આપવામાં આવી છે.

સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા આ નવા નિયમોને લીલીઝંડી આપવામાં આવી છે. જેના કારણે આવનારી ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોને નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયારી કરવી પડશે.

નવા નિયમો અનુસાર, અગાઉ પ્રિલિમ પરીક્ષા 100 ગુણની લેવાતી હતી, જ્યારે હવે તે 150 ગુણની લેવામાં આવશે. આ ફેરફારથી પરીક્ષાની સ્પર્ધાત્મકતા વધશે અને ઉમેદવારોના જ્ઞાનનું વધુ વ્યાપક મૂલ્યાંકન શક્ય બનશે. આ ઉપરાંત CCE પરીક્ષાના સિલેબસમાં પણ કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ હળવદના ટીકર ગામે બ્રાહ્મણી નદી પરનો પુલ ક્ષતિગ્રસ્ત, 15 ગામોને થશે અસર

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, આ નવા નિયમોના અમલ બાદ આગામી દિવસોમાં ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વર્ગ-3ની નવી ભરતીની જાહેરાત કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Competitive Exam Gandhinagar News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ