ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Technology / ટેક અને ઓટો / ભારતમાં લૉન્ચ થયો OPPOનો સૌથી પાવરફુલ ફોન, 200MP કેમેરા અને 8000mAhની બેટરી, જાણો કિંમત

photo-story

5 ફોટો ગેલેરી

ટેક / ભારતમાં લૉન્ચ થયો OPPOનો સૌથી પાવરફુલ ફોન, 200MP કેમેરા અને 8000mAhની બેટરી, જાણો કિંમત

Last Updated: 07:43 PM, 23 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

OPPOએ ભારતમાં પોતાની નવી Find X10 સિરીઝ લોન્ચ કરીને પ્રીમિયમ સ્માર્ટફોન માર્કેટમાં હલચલ મચાવી છે. જેમાં ₹1.39 લાખથી શરૂ થતી કિંમત ધરાવતા આ ફોનમાં એવું શું ખાસ છે કે તેની ચર્ચા થઈ રહી છે? ચાલો તેના વિષે જાણીએ.

1/5

photoStories-logo

1. Find X10 સિરીઝ લોન્ચ

ઓપ્પોએ ભારતમાં પોતાની ફ્લેગશિપ સિરીઝ Find X10 લૉન્ચ કરી દીધી છે. જેમાં બે મોડલ્સ Find X10 અને Find X10 Pro Max છે. તેમાં કંપનીનો દાવો છે કે આ ભારતનો પહેલો એવો ફોન છે જેમાં ત્રણેય કેમેરા 200 મેગાપિક્સલના છે. આ સાથે જ મજબૂત પ્રોસેસર અને 8000 mAhની બેટરી પણ આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કિંમત

Find X10ની શરૂઆતી કિંમત 1,39,999 રૂપિયા છે, જેમાં 12 GB રૅમ અને 256 GB સ્ટોરેજ મળે છે. ટોપ વેરિઅન્ટમાં 12 GB રેમ સાથે 512 GB સ્ટોરેજ છે અને તેની કિંમત 1,69,999 રૂપિયા છે. જ્યારે Find X10 Pro Maxની કિંમત 1,99,999 રૂપિયા રાખવામાં આવી છે જેમાં 12 GB રેમ અને 512 GB સ્ટોરેજ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. કન્વર્ટર કિટ

આ સાથે જ હેસલબ્લાડ ટેલિફોટો કન્વર્ટર કિટ પણ રજૂ કરવામાં આવી છે, જેની કિંમત 24,999 રૂપિયા છે અને તે અલગથી ખરીદવી પડશે. આ કિટ ફોટોગ્રાફીને વધુ સારી બનાવશે તેવું કંપનીનું કહેવું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ડિસ્પ્લે - બેટરી

બંને મોડલ્સમાં નવી જનરેશન ProXDR ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. Find X10 Pro Maxમાં Dimensity 9600 Pro ચિપસેટ છે, જ્યારે Find X10માં Dimensity 9600M વપરાયું છે. પરફોર્મન્સ જાળવવા માટે વેપર ચેમ્બર કૂલિંગ સિસ્ટમ પણ છે. બંનેમાં 8000 mAhની બેટરી છે અને IP66, IP68 તથા IP69 રેટિંગ મળે છે, જેથી ધૂળ અને પાણી સામે રક્ષણ મળે છે. ફોન ColorOS 17 પર ચાલે છે જે Android 17 પર બેસ્ડ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. કેમેરા

કેમેરાની વાત કરીએ તો Find X10માં પ્રાઇમરી અને સેકન્ડરી કેમેરા 200 MPના છે, જ્યારે ત્રીજો 50 MPનો છે. Pro Maxમાં ત્રણેય કેમેરા 200 MPના હોવાનું કહેવાય છે. જેમાં કંપનીનું માનવું છે કે આ ફોન બેસ્ટ મોબાઇલ કેમેરા સાબિત થશે. Find X10ને ત્રણ કલર વેરિઅન્ટમાં અને Pro Maxને બે કલરમાં લોન્ચ કરવામાં આવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

OPPO Find X10 Launch Find X10 Pro Max OPPO Find X10 Price
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ