બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / વિશ્વ / new coronavirus outbreak chinese region dongbei 100 million people

Coronavirus / ચીનમાં કોરોના વાયરસે ફરી માથું ઉચક્યું, 10 કરોડ પર ખતરો તોળાતા 2 શહેર લૉકડાઉન

Mehul

Last Updated: 09:32 PM, 19 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલાક સપ્તાહ પહેલા ચીને કોરોના વાયરસ પર કાબુ કરવાનો દાવો કર્યો હતો. પરંતુ ડેલી મેલની રિપોર્ટ મુજબ, હવે ચીનમાં રહસ્યમય રીતે ફરીથી કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યા છે. ચીનના 2 શહેરોમાં 'વુહાન સ્ટાઇલ' માં લૉકડાઉન કરવામાં આવ્યું છે.

  • ચીનના 2 શહેરોમાં 'વુહાન સ્ટાઇલ' માં લૉકડાઉન કરવામાં આવ્યું છે
  • કેટલાક સપ્તાહ પહેલા ચીને કોરોના વાયરસ પર કાબુ કરવાનો દાવો કર્યો હતો

ચીનના નોર્થ ઇસ્ટમાં સ્થિત ડોંગબેઇ ક્ષેત્રમાં કોરોના વાયરસનો ખતરો પેદા થઇ ગયો છે. બ્લૂમબર્ગની રિપોર્ટ મુજબ, 10.8 કરોડની વસ્તી વાળા આખા ડોંગબેઇને લૉકડાઉનનો સામનો કરવો પડી શકે છે. 

જિલિન પ્રાન્તમાં ટ્રેન અને બસની સુવિધા બંધ કરી દેવાઇ છે. સ્કૂલોને પણ બંધ કરી દેવાયા છે અને હજારો લોકોને ક્વૉરન્ટાઇન કરી દેવાયા છે. આ કાર્યવાહી એવા સમયે કરાઇ રહી છે જ્યારે ચીનના લોકોને લાગી રહ્યું હતું કે તેમના ત્યાંથી કોરોના મહામારી દૂર થઇ ગઇ છે. સત્તાવાર રીતે જિલિનમાં કોરોના વાયરસના 38 કેસ સામે આવ્યા છે. 

મંગળવારે ચીનના નોર્થ-ઇસ્ટ ક્ષેત્રના જિલિન શહેરમાં 2 હોસ્પિટલોને પણ કોરોના વાયરસની સારવાર માટે અધિકૃત કરવામાં આવ્યા. મોટી સંખ્યામાં કોરોના શંકાસ્પદોની સારવાર આ હોસ્પિટલો કરી શકાશે. 

ચીનના જિલિન રાજ્યના બે શહેરોમાં કડક લૉકડાઉન કરવાનું એલાન કરી દેવાયું છે. જિલિનના શુલનની વસ્તી લગભગ 7 લાખ છે. સ્થાનીય અધિકારીઓએ કહ્યું કે શુલનમાં જે પણ લોકો નિયમોને તોડશે, તેમને કડક સજા કરાશે. 

ચીન જ્યાં એક તરફ વુહાનથી લૉકડાઉન હટાવીને દેશમાં સામાન્ય સ્થિતિ બતાવવાની કોશિશ કરી રહ્યું હતું, ત્યારે નવા કેસથી ઘણા સવાલો ઉભા થઇ ગયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ