બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / never leave these 4 things in the house empty otherwise the poverty will surround you

વાસ્તુ ટિપ્સ / પર્સ, તિજોરી સહિત ઘરની આ ચીજોને ભૂલથી પણ ન રાખતા ખાલી, નહીં તો થઇ જશો કંગાળ, મનાય છે અશુભ

Manisha Jogi

Last Updated: 12:52 PM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરમાં આ વસ્તુઓ ખાલી રહે તો વ્યક્તિની પ્રગતિમાં અડચણ આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં અન્નનો ભંડાર ક્યારેય ખાલી ના કરવો જોઈએ, ખાલી થાય તે પહેલા જ ભરી લેવો જોઈએ.

  • આ વસ્તુઓ ખાલી રહે તો પ્રગતિમાં અડચણ આવે છે
  • વાસ્તુ દોષ પણ ઉત્પન્ન થાય છે
  • ઘરમાં અન્નનો ભંડાર ક્યારેય ખાલી ના કરવો જોઈએ

વાસ્તુ શાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે, જે ખાલી રાખવામાં આવે તો તેને અશુભ માનવામાં આવે છે અને વાસ્તુ દોષ પણ ઉત્પન્ન થાય છે. આ વસ્તુઓ ખાલી રહે તો વ્યક્તિની પ્રગતિમાં અડચણ આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં અન્નનો ભંડાર ક્યારેય ખાલી ના કરવો જોઈએ, ખાલી થાય તે પહેલા જ ભરી લેવો જોઈએ. 

વાસ્તુ અનુસાર બાથરૂમમાં ખાલી ડોલ ના રાખવી જોઈએ, ખાલી ડોલના કારણે ઘરમાં નકારાત્મક ઊર્જા આવે છે. ડોલનો ઉપયોગ ના થતો હોય તો હંમેશા ડોલ ભરીને રાખવી અને બાથરૂમમાં તૂટેલી ડોલનો ઉપયોગ ના કરવો. 

વાસ્તુ શાસ્ત્ર અનુસાર પૂજા ઘરમાં જળનું પાત્ર ખાલી ના રાખવું જોઈએ. પૂજા કર્યા પછી જળના પાત્રમાં પાણી ભરી દેવું જોઈએ. તમે તેમાં ગંગાજળ અને એક તુલસીનું પાન પણ નાખી શકો છો. કહેવામાં આવે છે કે, ભગવાનને પણ તરસ લાગે છે. જેથી જળ ભરેલ પાત્ર પૂજા ઘરમાં હોય તો ભગવાન તરસ્યા રહેતા નથી અને ઘરના લોકો સંતુષ્ટ રહે છે. 

તિજોરી અથવા પર્સ ક્યારેય પણ ખાલી ના રાખવું જોઈએ. ખાલી તિજોરી અથવા પર્સ કંગાળીની નિશાની છે. આ કારમોસર તિજોરી અથવા પર્સમાં થોડા પૈસા હોવા જોઈએ. તિજોરીમાં પૈસાની સાથે સાથે તમે કોડી, ગોમતી ચક્ર અને શંખ પણ રાખી શકો છો. જેથી સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ