બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / અમીર થવું છે? તો અપનાવો નીમ કરોલી બાબાના આ ઉપાય, તિજોરી રૂપિયાથી છલકાઇ જશે

આસ્થા / અમીર થવું છે? તો અપનાવો નીમ કરોલી બાબાના આ ઉપાય, તિજોરી રૂપિયાથી છલકાઇ જશે

Last Updated: 10:50 AM, 30 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Neem Karoli Baba: નીમ કરોલી બાબા કળયુગના હનુમાનજી કહેવામાં આવે છે. તેમના ભક્તોમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્મા પણ શામેલ છે. બાબાએ ધનના ઉપયોગ પર મહત્વપૂર્ણ શિક્ષાઓ આપી છે.

નીમ કરોલી બાબા કળયુગના હનુમાનજી કહેવામાં આવે છે. તેમના ભક્તોમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્મા પણ શામેલ છે. તેમણે જીવનને લઈને ઘણી મોટી શીખ આપી છે. તેમાંથી એક સૌથી જરૂરી ધનના ઉપયોગની રીત જણાવી છે. તેમની આ શીખ તમને માલામાલ કરી શકે છે. જાણો તેના વિશે વિસ્તારથી.

pooja-12jpg

ભૂલથી પણ ન કરો બિનજરૂરી ખર્ચ

નીમ કરોલી બાબાએ બિનજરૂરી ખર્ચ કરવાનો ઈનકાર કરી દીધો છે. તેમણે કહ્યું હતું કે તમને જો અમીર બનવું છે તો બિનજરૂરી ખર્ચા પર રોક લગાવવી પડશે. તમે કોઈ કારણ વગર ધન ખર્ચ ન કરો. આ ઘરમાં દરિદ્રતા લાવે છે. બિનજરૂરી ખર્ચા અને દેખાદેખી કરવામાં કરેલા ખર્ચ ધનની બર્બાદી કરે છે. જેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે.

money-simple

ધનનો કરો યોગ્ય ઉપયોગ

નીમ કરોલી બાબા ધનનો ઉપયોગ કરવા વિશે જણાવે છે કે તેને યોગ્ય જગ્યા પર ઉપયોગ કરવું ખૂબ જ જરૂરી છે. તમે અમીર ફક્ત ધનની બચત કરીને જ બની શકો છો. તમને ધનનો યોગ્ય જગ્યા પર ખર્ચ કરવાનો રહેશે. એવું કરવાથી તમારા ધનમાં ઝડપથી વધારો થશે અને તમને અમીર બનાવશે.

ધાર્મિક કાર્યોમાં ખર્ચ કરો ધન

નીમ કરોલી બાબાએ કહ્યું છે કે દરેક વ્યક્તિને પોતાની ક્ષમતા અનુસાર ધાર્મિક કાર્યોમાં ધનને ખર્ચ કરવું જોઈએ. આમ કરવાથી તેમના ઉપર ભગવાનની કૃપા બની રહે છે. તેમની સામે આવતી દરેક મુશ્કેલીઓ દૂર થશે. જેનાથી તમારા કામ પુરા થશે. ધાર્મિક કાર્યોમાં ખર્ચ કરવામાં આવેલા રૂપિયા ડબલ થઈને તમારી પાસે આવે છે.

PROMOTIONAL 13

વધુ વાંચો: જૂનિયર NTRની 'દેવરા'એ કરી છપ્પરફાડ કમાણી, કલેક્શન 200 કરોડથી માત્ર આટલું જ દૂર

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tips For Wealth Hanuman Bhakt Neem Karoli Baba
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ