બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ncr two plus two ministerial talks between india and australia

બેઠક / આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ટુ પ્લસ ટુ મંત્રણા, રક્ષા સહયોગ સહિત વિવિધ મુદ્દાઓ પર અપાશે જોર

Dinesh

Last Updated: 10:48 AM, 20 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

india and australiatwo plus two meeting: રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે નવી દિલ્હીમાં ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન અને રક્ષા મંત્રી રિચર્ડ માર્લ્સ અને વિદેશ મંત્રી પેની વોંગ સાથે સંરક્ષણ અને વિદેશ નીતિઓ અગં મંત્રણા કરશે.

  • ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ટુ પ્લસ ટુ મંત્રી સ્તરની મંત્રણા 
  • વ્યૂહાત્મક, સંરક્ષણ અને સુરક્ષા મુદ્દાઓની વિશાળ શ્રેણી પર ચર્ચા 
  • રિચર્ડ માર્લ્સ અને વિદેશ મંત્રી પેની વોંગ સાથે બીજી  ટુ પ્લસ ટુ બેઠક


ભારત-ઓસ્ટ્રેલિયા ટુ પ્લસ ટુ મંત્રી સ્તરની મંત્રણા આજે નવી દિલ્હી ખાતે યોજાશે. જેમાં વ્યૂહાત્મક, સંરક્ષણ અને સુરક્ષા મુદ્દાઓની વિશાળ શ્રેણી પર ચર્ચા થવાની અપેક્ષા છે. મંત્રણા પહેલા ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી રિચર્ડ માર્લ્સ રવિવારે ભારત આવી પહોંચ્યા હતા.

2+2ની ચર્ચા
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર 20 નવેમ્બરે નવી દિલ્હીમાં ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન, રક્ષા મંત્રી રિચર્ડ માર્લ્સ અને વિદેશ મંત્રી પેની વોંગ સાથે બીજી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની 2+2 સંરક્ષણ અને વિદેશ મંત્રી સ્તરની મંત્રણા કરશે.

આવતીકાલે પણ મંત્રણા કરશે
આ ચર્ચાઓ ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ સહકારને આગળ વધારવા માટે પરસ્પર હિતના દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓને આવરી લેશે. જયશંકર અને ઓસ્ટ્રેલિયન વિદેશ મંત્રી વોંગ 21 નવેમ્બરે 14મી વિદેશ મંત્રી સ્તરીય મંત્રણા પણ કરશે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ