બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Nawazuddin Siddiqui, Avneet Kaur's Kiss In Tiku Weds Sheru Trailer Sparks Controversy

ફિલ્મી સીન પર વિવાદ / VIDEO : 'દીકરીની ઉંમરની છે શરમ રાખો', નવાઝુદ્દીન સિદ્દીકીએ 28 વર્ષ નાની અવનીતને કિસ કરતાં મચી બબાલ

Hiralal

Last Updated: 03:43 PM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોમેડી ડ્રામા ફિલ્મ 'ટીકૂ વેડ્સ શેરુ'નું ટ્રેલર રિલીઝ થતાં લોકો નવાઝુદ્દીન સિદ્દીકી પર બરાબરના ભડક્યાં હતા અને સોશિયલ મીડિયામાં તેના ક્લાસ લઈ લીધા હતા.

  • કોમેડી ડ્રામા 'ટીકૂ વેડ્સ શેરુ'નું ટ્રેલર રિલીઝ 
  • નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌર મુખ્ય ભૂમિકામાં
  • ફિલ્મના નવાઝુદ્દીન અને અવનીતનો એક કિસિંગ સિન 
  • નવાઝુદ્દીન  અવનીત કરતાં 28 વર્ષ મોટો છે
  • લોકો તેમની વચ્ચેના કિસિંગ સીન પર ભડક્યાં 

કંગના રનૌતની આગેવાનીમાં બનેલી નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌરની કોમેડી ડ્રામા ફિલ્મ 'ટીકૂ વેડ્સ શેરુ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે પરંતુ ફિલ્મનું ટ્રેલર વિવાદમાં ઘેરાયું છે અને લોકો સોશિયલ મીડિયા પર નવાઝુદ્દીન સિદ્દીકીની ટીકા કરી રહ્યાં છે અને તેને સલાહ આપી રહ્યાં છે.

કેમ વિવાદમાં ઘેરાયું ફિલ્મનું ટ્રેલર 
'ટીકૂ વેડ્સ શેરુ'ના ટ્રેલરમાં લીડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌર મુખ્ય ભૂમિકામાં છે. નવાઝુદ્દીન સિદ્દીકીથી હિરોઈન અવનીત કૌર 28 વર્ષ નાની છે અને ટ્રેલરમાં તે અવનીતને કિસ કરતો જોવા મળતાં લોકો ભડક્યાં હતા અને તેની પર પસ્તાળ પાડીને તેની થોડી શરમ રાખવાનું કહ્યું હતું. 

ટ્રોલ થયો નવાઝુદ્દીન સિદ્દીકી
પોતાનાથી 28 વર્ષ નાની એક્ટ્રેસ અવનીત કૌરને કિસ કરતો જોઈને લોકો નવાઝુદ્દીન પર ભડક્યાં હતા. એક યૂઝરે લખ્યું કે અવનીત નવાઝથી 28 વર્ષ નાની છે તે તેની દીકરી જેટલી છે. આ લોકો જરા પણ શરમ નથી આવતી. બીજાએ લખ્યું કે ખબર નહીં કે શું વિચારીને અવનીત અને નવાઝુદ્દીનને એકીસાથે ફિલ્મમાં લેવામાં આવ્યાં. 

નવાઝુદ્દીન સિદ્દીકીએ આપ્યો પ્રતિભાવ
નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું કે ટીકૂ વેડ્સ શેરુ એક કોમેડી ડ્રામા છે જે રિયલ લાઈફ સ્ટ્રગલને દર્શાવે છે. આ એક અનોખી પ્રેમ કહાણી છે. ટીકૂ અને શેરૂ બંને એકબીજાથી અત્યંત અલગ વ્યક્તિત્વ ધરાવે છે પરંતુ બંનેનું સપનું એક જ છે. શેરુનાં પાત્ર વિશે મને જે વાત ઉત્સુક કરે છે એ છે કે મનોરંજન જગતમાં સફળતા પ્રાપ્ત કરવા માટે સપનાં જોનારા લોકોને આ પ્રકારનાં પડકારોનો સામનો કરવો પડે છે. મને મણિકર્ણિકા ફિલ્મનાં પહેલા પ્રોજેક્ટનો ભાગેદાર બનવા, કંગના રનૌત સાથે કામ કરવાની ખુશી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ