બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ધર્મ / Extra / navratri-why-does-a-lion-ride-maa-durga-this-is-the-reason-for-this

NULL / Navratri: સિંહની સવારી કેમ કરે છે મા દુર્ગા આ છે એનું કારણ

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

દેશભરમાં નવરાત્રીની શરૂઆત થઇ ગઇ છે. સામાન્ય રીતે જોવામાં આવે છે કે માતા દુર્ગા સિંહની સવારી કરે છે. સિંહની શક્તિ અને સામર્થ્યનું પ્રતીક માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે માં દુર્ગાનો સ્વભાવ પણ એવો છે. 

કૈલાશ પર્વત પર માં પારવ્તી અને ભગવાન શિવમાં મજાક મસ્તી ચાલી રહી હતી. ભગવાન શિવે આમોદ-પ્રમોદમાં માં પારવ્તી નો કાલી કહી દીધું જેની પર માં પાર્વતી નારાજ થઇને કૈલાસ પર્વતનો ત્યાગ કરીને ચાલી ગઇ. ગોરા હોવાના કારણે એ ઘોર તપમાં લીન થઇ ગયા. એક ભૂખ્યા સિંહે જ્યારે મા ને તપ કરતાં જોયા તો એમને ખાવા માટે આવ્યો. જ્યારે એ માં ની પાસે આવ્યો અને ચુપચાપ બેસી ગયો. લાંબા સમયથી સિંહ મા સાથે બેઠેલો રહ્યો. 

મા ની તપસ્યાથી પ્રસન્ન થઇને ભગવાન શિવે પ્રક્ટ થઇને ગોરા થવાનો આશિષ આપ્યો. પછી મા નજીકની નદીમાં નહીને બહાર આવી તો એ ગૌર વર્ણની થઇ ગઇ માં એ જોયું તો સિંહ માતાને નિહારી રહ્યો હતો. જ્યારે માં ને જાણવા મળ્યું કે સિંહ એમની સાથે બેસી રહ્યો તો એમને સિંહને વાહન બનાવી લીધું. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ