બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Navratri chant these powerful mantra during navratri please maa durga

ધર્મ / નવરાત્રીમાં માતાજીને પ્રસન્ન કરવા હોય તો ખાસ જાણી લો આ પાવરફૂલ મંત્રો, પોઝિટિવ એનર્જી અને આશીર્વાદના કારણે થશે અનેક લાભ

Arohi

Last Updated: 03:38 PM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Navratri 2023: હિંદૂ ધર્મમાં નવરાત્રીનું ખૂબ જ મહત્વ છે. 9 દિવસ માતા દુર્ગાની આરાધના કરવામાં આવે છે. જો નવરાત્રીમાં અમુક ખાસ મંત્રોનો જાપ કરો તો માતાજી ખૂબ જ પ્રસન્ન થાય છે.

  • નવરાત્રીનું છે ખૂબ જ મહત્વ 
  • 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે નવરાત્રી
  • આ મંત્રો દ્વારા કરો માતાજીની આરાધના 

15 ઓક્ટોબર 2023થી શારદીય નવરાત્રી શરૂ થવા જઈ રહી છે. હિંદૂ પંચાગ અનુસાર શારદીય નવરાત્રી અશ્વિન માસની પ્રતિપદા તિથિથી શરૂ થશે અને નોમ સુધી ચાલશે. પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે માતા દુર્ગા ભક્તોને આશીર્વાદ આપવા માટે પોતે ધરતી પર આવે છે અને બધા કષ્ટ દૂર કરે છે. 

જો નવરાત્રીમાં સંપૂર્ણ ભક્તિ-ભાવ અને પવિત્ર મનથી માતા દુર્ગાની આરાધના કરવામાં આવે તો ઘર-પરિવારમાં હંમેશા સુખ શાંતી રહે છે. ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે અને ખૂબ ધન પ્રાપ્ત થાય છે. માતા દુર્ગાને પ્રસન્ન કરવા અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે અમુક મંત્રોનો જાપ કરવાથી ખૂબ જ લાભ થાય છે. માતા દુર્ગાના આ મંત્ર ખૂબ જ પ્રભાવી છે. આ મંત્રોનો જાપ કરવાથી જીવનમાં આવનાર બધા દોષ અને મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. 

નવરાત્રીમાં કરો માતા દુર્ગાના આ મંત્રોનો જાપ 
નવરાત્રીના 9 દિવસમાં આ મંત્રોનો જાપ કરો. મંત્ર જાપ પહેલા એક દીવો પ્રગટાવો અને ઓછામાં ઓછા 11 વખત મંત્રનો જાપ કરો. 

1. ॐ जयन्ती मंगला काली भद्रकाली कपालिनी।
दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तुते।।

2. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता,
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।

या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता,
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।

या देवी सर्वभूतेषु तुष्टिरूपेण संस्थिता,
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।

या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता,
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।

या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता,
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।

या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता,
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।

या देवी सर्वभूतेषु शांतिरूपेण संस्थिता,
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।

3. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके।
शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोऽस्तुते।।

4. नवार्ण मंत्र ‘ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चै’ का जाप अधिक से अधिक अवश्‍य करें.

5. पिण्डज प्रवरा चण्डकोपास्त्रुता।
प्रसीदम तनुते महिं चंद्रघण्टातिरुता।।
पिंडज प्रवररुधा चन्दकपास्कर्युत । प्रसिदं तनुते महयम चंद्रघंतेति विश्रुत।

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ