ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ચાલુ ટ્રેને સેક્સ કરવું સ્ટુડન્ટ્સને ભારે પડ્યું, FIR દાખલ, વીડિયો વાયરલ કરનાર પણ ફસાયો

એક્શન / ચાલુ ટ્રેને સેક્સ કરવું સ્ટુડન્ટ્સને ભારે પડ્યું, FIR દાખલ, વીડિયો વાયરલ કરનાર પણ ફસાયો

Published By: Ajitsinh Jadeja

Last Updated: 09:31 AM, 24 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ncr News: નમો ભારત ટ્રેનમાં અશ્લીલ હરકત કરનાર યુવક અને યુવતિ પર આખરે ફરિયાદ નોધાવવામાં આવી છે.

ADVERTISEMENT

Ncr News: નમો ભારત ટ્રેનમાં અશ્લીલ હરકત કરનાર યુવક અને યુવતિ પર આખરે ફરિયાદ નોધાવવામાં આવી છે. દિલ્હી અને મેરઠ વચ્ચે દોડતી આ ટ્રેનમાં સેક્સ કરવું સ્ટુડન્ટ્સને ભારે પડ્યુ છે. વીડિયો વાયરલ થયા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિલ્હી અને મેરઠ વચ્ચે દોડતી નમો ભારત ટ્રેનમાં જાતીય સંબંધો બનાવનારા વિદ્યાર્થીઓ સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. છોકરા અને છોકરી ઉપરાંત અશ્લીલ વીડિયો વાયરલ કરનાર કર્મચારી સામે ફરિયાદ કરી તેને પણ બરતરફ કરવામાં આવ્યો છે.

એક અઠવાડિયા પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો ક્લિપ વાયરલ થઈ હતી. બાદમાં ઘણી વધુ ક્લિપ્સ સામે આવી હતી. એકમાં એક છોકરો અને છોકરી ચાલતી ટ્રેનની સીટ પર બેસીને જાતીય સંબંધો બનાવતા જોવા મળે છે. તેમના કપડાં પરથી કોલેજીયન હોય તેવું લાગે છે. સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે છોકરો બીટેડનો વિદ્યાર્થી છે અને છોકરી પણ એ કોલેજમાં અભ્યાસ કરે છે. જોકે પોલીસે આ વાતની પુષ્ટિ કરી નથી.

vtv app promotion

દિલ્હી અને મેરઠ વચ્ચે દોડતી નમો ભારત ટ્રેનમાં જાતીય સંબંધો બનાવનારા વિદ્યાર્થીઓની શોધખોળ કરાઇ રહી છે. એનસીઆરટીસીએ મુરાદનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે કેસ દાખલ કર્યો છે. ચાલતી ટ્રેનમાં જાતીય સંબંધો બનાવનારા છોકરા અને છોકરી ઉપરાંત અશ્લીલ વીડિયો વાયરલ કરનાર કર્મચારી સામે એફઆઇઆર કરાઇ છે.

આ પણ વાંચોઃ ફાસ્ટ ફૂડના ચસકાએ લીધો વિદ્યાર્થીનો જીવ, આંતરડામાં છેદ, ડોક્ટર ન બચાવી શક્યાં

ટ્રેનના સીસીટીવી ફીડમાંથી વીડિયો રેકોર્ડ કરીને વાયરલ કરવાના આરોપી ઋષભ કુમારને બરતરફ કરવામાં આવ્યો હતો. હવે તેની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. વિદ્યાર્થીના કૃત્યો સામે કડક કાર્યવાહીની માંગણીઓ સોશિયલ મીડિયા પર ફરતી થઈ રહી હતી. મસૂરી સર્કલના એસીપીએ જણાવ્યું હતું કે છાત્ર-છાત્રા અને ઓપરેટર ઋષભ કુમાર સામે કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rapid Rail boy girl Ncr News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ