બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / national games is postpone because of corona virus

રમતગમત / કોરોનાનો કહેરઃ ગોવામાં યોજાનાર 36મી નેશનલ ગેમ્સ પણ અનિશ્ચિત સમય સુધી સ્થગિત

Kinjari

Last Updated: 05:06 PM, 29 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મહામારીને કારણે ગોવામાં યોજાનાર ૩૬મી નેશનલ ગેમ્સને અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ વર્ષે ૨૦ ઓક્ટોબરથી ૪ નવેમ્બર દરમિયાન આ ગેમ્સનું આયોજન થયું હતુ. ગત નેશનલ ગેમ્સ ૨૦૧૫માં કેરળમાં યોજાઈ હતી.

  • નેશનલ ગેમ્સ અમર્યાદિત સમય સુધી કેન્સલ
  • યોજાશે કમિટિની મિટીંગ
  • ગોવા નહી જાય ખેલાડીઓ

ભારતીય ઓલિમ્પિક સંઘ (આઇઓએ)ના અધ્યક્ષ નરેન્દ્ર બત્રાએ તાજેતરમાં જ ગોવા સરકાર સાથે નેશનલ ગેમ્સનું આયોજન કરવા જણાવ્યું હતું, પરંતુ જે ઝડપે દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે તેને નજરમાં રાખતા ગેમ્સને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગોવાના રમતગમત પ્રધાન મનોહન અજગાંવકરે કહ્યું, ''નેશનલ ગેમ્સની ઓર્ગેનાઇઝેશન કમિટીએ કોરોનાને કારણે નેશનલ ગેમ્સને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. કમિટી આગામી સપ્ટેમ્બરના અંતમાં બેઠક યોજશે અને નેશનલ ગેમ્સની નવી તારીખ નક્કી કરવામાં આવશે.''

ઉલ્લેખનીય છે કે ૨૦૧૬માં નેશનલ ગેમ્સ ગોવામાં યોજાવાની હતી, પરંતુ રમતો માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ નહીં થવાને કારણે રાજ્યએ વધુ સમય માગ્યો હતો. ત્યાર બાદ આ ગેમ્સને પહેલાં નવેમ્બર-૨૦૧૮ અને પછી એપ્રિલ-૨૦૧૯ સુધી ટાળી દેવામાં આવી હતી. આ વખતે તો રમતોની બધી તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી, પરંતુ કોરોનાને કારણે ફરી એક વાર સ્થગિત કરવાની ફરજ પડી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ