બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Nathan Ellis Australian player became a star cricketer, one phone call changed his entire life See how

IPL 2023 / એકસમયે મજૂરી કરનાર ઓસ્ટ્રેલિયન પ્લેયર 'નાથન એલિસ' જુઓ કેવી રીતે બની ગયો સ્ટાર ક્રિકેટર, એક ફોનકોલે બદલી નાખી આખી જીંદગી

Megha

Last Updated: 09:56 AM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર નાથન એલિસે વિશ્વની ઘણી ક્રિકેટ લીગમાં પોતાનું નામ બનાવ્યું છે જો એ આ સફર તેના માટે સરળ નહતી. બોલરે જીવનમાં ઘણા સંઘર્ષ બાદ સફળતા મેળવી છે.

  • સ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર નાથન એલિસે IPLમાં ઘણું નામ કમાયું છે 
  • શું છે ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર નાથનની કહાની?
  • ડોર ટુ ડોર સેલ્સમેન અને મજૂર તરીકે પણ કામ કર્યું 

IPL 2023 ની આઠમી મેચ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ અત્યંત રોમાંચક મેચમાં પંજાબે અંતે 5 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર નાથન એલિસ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. એક સમયે મજૂર તરીકે કામ કરતા એલિસે પંજાબ કિંગ્સ તરફથી રમતા 4 ઓવરમાં 30 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. નોંધનીય છે કે હાલમાં એલિસે તેના પ્રદર્શનને કારણે વિશ્વની ઘણી ક્રિકેટ લીગમાં પોતાનું નામ બનાવ્યું છે જો એ આ સફર તેના માટે સરળ નહતી. બોલરે જીવનમાં ઘણા સંઘર્ષ બાદ સફળતા મેળવી છે.

શું છે ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર નાથનની કહાની?
22 વર્ષની ઉંમરે ન્યૂ સાઉથ વેલ્સના વારંવાર રિજેક્ટ થયા પછી  ક્રિકેટમાંથી આજીવિકા મેળવવા માટે તે તસ્માનિયામાં સ્થાયી થયો હતો. તે સમયે તેની પાસે ન તો કોઈ કરાર હતો કે ન તો નોકરી. એ બાદ તેને દિવસ-રાત કામ કર્યું અને દરરોજના ખર્ચણએ પહોંચી વળવા ઘણી નોકરીઓ કરી. એ સમયે તેને એક સાથે 5-6 જુદી જુદી નોકરીઓ કરી. આ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે લેન્ડસ્કેપિંગ, મકાનો બાંધવા, ફર્નિચર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા, હાઈસ્કૂલમાં આસિસ્ટન્ટ તરીકે અને સેલ્સમેન તરીકે કામ કર્યું હતું.

ડોર ટુ ડોર સેલ્સમેન અને મજૂર તરીકે પણ કામ કર્યું 
લાથન એલિસે પોતાના સંઘર્ષ વિશે જણાવતા કહ્યું હતું કે 'જીવનમાં ઘણા કામ કર્યા છે પણ એ બધા કામમાંથી સૌથી ખરાબ કામ હતું કે હું ડોર ટુ ડોર સેલ્સમેન હતો. રોજ સવારે મારે અજાણ્યા લોકોના ઘરે માલ વેચવા જવું પડતું.  હું સવારે બધાના ઘરે જતો. તે સમયે મોટાભાગે લોકો સવારે પરેશાન થઈને મારા મોઢા પર દરવાજો બંધ કરી દેતા હતા. ' લાથને વધુમાં ઉમેર્યું હતું કે સેલ્સમેન હોવા ઉપરાંત તેણે કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર મજૂર તરીકે કામ પણ કર્યું છે. 

એક ફોન આવ્યો જીવનમાં બધુ બદલાઈ ગયું
તેણે વધુમાં જણાવ્યું કે, ક્રિકેટ તસ્માનિયા સાથે ટ્રેનિંગ લેવા માટે તેને સવારે વહેલા અને સાંજે જવું પડતું હતું. સાથે જ મજૂરી પણ કામ વહેલી સવારે શરૂ થઈ જતું અને સાંજે વહેલા પૂરું થતું એટલે તેને આ કામ કર્યું હતું કે પૈસા કામવવાની સાથે સાથે તે ક્રિકેટની ટ્રેનિંગ લઈ શકે.  કોઈપણ કરાર વિના 2 વર્ષ સુધી ક્રિકેટ રમ્યા પછી, એલિસે ક્રિકેટ છોડવાનું વિચાર્યું અને એક દિવસ તેણે તેની બેગ પેક કરવાનું શરૂ કર્યું. તે તેના જીવનમાં કંઈક બીજું કરવા માંગતો હતો ત્યારે જ તસ્માનિયા ક્રિકેટના તત્કાલીન કોચ એડમ ગ્રિફિથનો ફોન આવ્યો અને તેના જીવનમાં બધુ બદલાઈ ગયું.

લથને તેના આ સંઘર્ષ વિશે કહ્યું કે આ બધી નોકરીઓએ તેને માનસિક રીતે મજબૂત બનાવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ