બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Municipal corporation seizes several shop and restaurants

અમદાવાદ / મેકડોનાલ્ડ સહિત જાણીતા રેસ્ટોરાં સામે મનપાની લાલઆંખ, કરી આવી કાર્યવાહી

Kavan

Last Updated: 05:54 PM, 5 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મ્યુનિ. કમિશનરના આદેશના પગલે છેલ્લા કેટલાક દિવસથી એસ્ટેટ ટીડીઓ વિભાગ દ્વારા ભોંયરાંના પાર્કિંગ મુદ્દે સીલિંગ ઝુંબેશ ચાલી રહી છે. જે હેઠળ આજે સવારે પશ્ચિમ ઝોનમાં વધુ સાત યુનિટને સીલ કરાયાં હતાં.

  • ઓનેસ્ટ, ઓશિયા હાઈપર માર્ટ, ગ્વાલિયા સ્વીટ, રાધે રેસ્ટોરાં અને મેકડોનાલ્ડને સીલ
  • ભોંયરાંમાં પાર્કિંગની જગ્યા પર દબાણ કરાતાં મ્યુનિ.ની તવાઈ

તંત્રના વિભિન્ન ઝોનનાં ટીડીઓ એસ્ટેટ વિભાગ દ્વારા ભોંયરાંનાં પાર્કિંગ મામલે અત્યાર સુધીમાં કુલ ૩૪૯ ઓફિસ, દુકાનને સીલ મરાયાં છે આ ઉપરાંત ગઇ કાલે રોડ પરની ૬૧ દુકાન તોડી પડાઇ છે. જુદા જુદા એકમો પાસેથી રૂ.૪ લાખનો દંડ વસૂલાયો છે તેમજ ૩૭ બાંધકામ તોડી પાડી કુલ ૬૭૯પ ચો.મી. જગ્યા ખુલ્લી કરાઇ છે. 

ગેરકાયદે બાંધકામ કરનાર તત્વો સામે તંત્રની લાલઆંખ 

ગઇ કાલે મોડી રાતે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા પાર્કિંગની જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરનાર તત્વો સામે સીલિંગ ઝુંબેશ હાથ ધરાઇ હતી જે હેઠળ સાબરમતી, ચાંદખેડા, સ્ટ‌ેડિયમ વોર્ડમાં તંત્ર ત્રાટક્યું હતું. કુલ બિલ્ડિંગના સાત યુનિટને તંત્રનાં તાળાં લાગ્યાં હતાં. 

Image result for અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન vtv"
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

વિવિધ જાણીતી રેસ્ટોરાંને તાળાં મરાયા

જેમાં સ્ટેડિયમ વોર્ડમાં કેશવનગરના સુઝુકી સર્વિસ સ્ટેશન, સાબરમતી વોર્ડમાં અક્ષર-૧૧૧ના બેન્કવેટ, ઓશિયા હાઇપર માર્ટ, સાબરમતી ઓનેસ્ટ, મેકડોનાલ્ડ, આનંદ આઇપ્રાઇડમાં આવેલ રાધે રેસ્ટોરાં એન્ડ બેન્કવેટ તેમજ ચાંદખેડાના ગ્વાલિયા સ્વીટ અને સ્વાગત સ્ટેટસ-૧ના ઇટ પંજાબ રેસ્ટોરાંને તાળાં મરાતાં દબાણકર્તાઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ