શેરબજાર / જોરદાર રિર્ટન.! એક વર્ષમાં 12 રૂપિયાનો શેર 1200 પર પહોંચી ગયો, લાખ રોક્યા હોય તો કરોડો મળ્યા, દવા કંપનીએ કર્યા માલામાલ

multibagger stock share price stockmarket sensex nifty

ફાર્મા સેક્ટરની દિગ્ગજ કંપની અજંતા ફાર્માએ તેના રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે. જો કે તાજેતરના સમયમાં તેના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ લાંબા ગાળામાં આ શેરે મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ