બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Mukti Mohan spent seven rounds with boyfriend Kunal Thakur, wedding pictures went viral mukti mohan wedding

wedding / ચર્ચિત ડાન્સર મુક્તિ મોહને અનિમલ ફિલ્મના અભિનેતા સાથે લીધા સાત ફેરા, લગ્નની તસવીરો કરી શેર, ખૂબ સુંદર દેખાયું જોડું

Pravin Joshi

Last Updated: 04:43 PM, 10 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્લેબેક સિંગર નીતિ મોહન અને ડાન્સર શક્તિ મોહનની બહેન મુક્તિ મોહને બોયફ્રેન્ડ કુણાલ ઠાકુર સાથે લગ્ન કર્યા. તાજેતરમાં મુક્તિએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે.

  • મુક્તિ મોહને બોયફ્રેન્ડ કુણાલ ઠાકુર સાથે લગ્ન કર્યા
  • મુક્તિ મોહને સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી 
  • મુક્તિ મોહન મનોરંજન ઉદ્યોગની સૌથી લોકપ્રિય હસ્તીઓમાંથી એક 

પ્લેબેક સિંગર નીતિ મોહન અને ડાન્સર શક્તિ મોહનની બહેન મુક્તિ મોહને બોયફ્રેન્ડ કુણાલ ઠાકુર સાથે લગ્ન કર્યા. તાજેતરમાં મુક્તિએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે. મુક્તિ મોહન મનોરંજન ઉદ્યોગની સૌથી લોકપ્રિય હસ્તીઓમાંથી એક છે. મુક્તિ મોહનના લગ્નની તસવીરો વાયરલ થઈ રહી છે. પેસ્ટલ રંગના લહેંગામાં મુક્તિ ખૂબ જ સુંદર લાગી રહી છે. તમને જણાવી દઈએ કે મુક્તિ મોહનનો બોયફ્રેન્ડ કુણાલ ઠાકુર વ્યવસાયે એક્ટર છે. કુણાલ ઈન્સ્ટાગ્રામ પર પણ ખૂબ એક્ટિવ છે. સોશિયલ મીડિયા પર તેની સારી ફેન ફોલોઈંગ છે. તેમના ઇન્સ્ટા હેન્ડલ પર લગ્નની ખૂબ જ સુંદર તસવીરો શેર કરતી વખતે મુક્તિ મોહન અને કુણાલ ઠાકુરે કેપ્શનમાં લખ્યું - 'તમારી સાથે, મુલાકાત એ ભાગ્ય છે, ભગવાન, પરિવાર અને મિત્રો તરફથી મળેલા આશીર્વાદ માટે આભાર. અમારા પરિવારો ખુશ છે અને અમે પતિ-પત્ની તરીકેની અમારી આગળની સફર માટે તમારા આશીર્વાદ માંગીએ છીએ.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mukti Mohan (@muktimohan)

'કેસરિયા' ગીત પર ડાન્સ પણ કર્યો 

તમને જણાવી દઈએ કે આ પહેલા પોપ્યુલર ડાન્સર અને એક્ટ્રેસ મુક્તિ મોહને તેની પ્રી-વેડિંગ સેરેમનીમાં બ્લુ કલરનો સિક્વિન લહેંગા પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. મુક્તિ મોહને તેની પ્રી-વેડિંગ સેરેમનીમાં બોયફ્રેન્ડ કુણાલ ઠાકુર સાથે 'કેસરિયા' ગીત પર ડાન્સ પણ કર્યો હતો. મુક્તિ મોહન અને કુણાલ ઠાકુર તેમના લગ્નની તસવીરોમાં એકબીજામાં ખોવાયેલા જોવા મળે છે. આ કપલની આ તસવીરો પર ચાહકોએ પણ ઘણો પ્રેમ વરસાવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ