બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Mughal Raj Not Far Away If... BJP Tejasvi Surya On Anti-CAA Protesters

નવી દિલ્હી / જો બહુમતી સમુદાયના લોકો સાવચેત નહીં રહે તો મુગલ શાસન પરત ફરી શકે છેઃ તેજસ્વી સૂર્યા

Divyesh

Last Updated: 10:23 AM, 6 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપના યુવા સાંસદ તેજસ્વી સૂર્યાએ શાહીન બાગમાં ચાલી રહેલા CAA વિરોધી પ્રદર્શનની ટીકા કરતાં કહ્યું કે બહુમતી સમુદાયના લોકોએ સાવચેત રહેવાની જરૂરિયાત છે નહીં તો દેશમાં ફરી મુગલ શાસન પરત આવી શકે છે.

  • ભાજપના યુવા સાંસદ તેજસ્વી સૂર્યાનું નિવેદન
  • બહુમતી સમુદાયના લોકોએ ચેતીને રહેવાની જરૂરિયાત
  • લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર આપ્યું નિવેદન

તેજસ્વી સૂર્યાએ બુધવારના રોજ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન આ અંગે જણાવ્યું હતું.  શાહીન બાગમાં ચાલી રહેલા પ્રદર્શનનો ઉલ્લેખ કરતાં તેજસ્વી સૂર્યાએ કહ્યું કે જો બહુમતી સમુદાયના લોકો સાવચેત નહીં રહે તો મુગલ રાજ દૂર નથી.
 

જો કે ભાજપના આ યુવા સાંસદના નિવેદન બાદ સંસદમાં ભારે હંગામો જોવા મળ્યો હતો. સૂર્યાએ દાયકાથી પડી રહેલી સમસ્યાઓનો નિકાલ કરવાને લઇને પીએમ નરેન્દ્ર મોદી ની પ્રશંસા કરી હતી. 

તેજસ્વીએ જણાવ્યું કે જૂના ઘાવને મટાડ્યા વગર ન્યૂ ઇંડિયાનું નિર્માણ થઇ શકશે નહીં. સૂર્યા કહ્યું કે CAA પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી દુઃખી થઇને  આવેલા અલ્પસંખ્યકોને નાગરિકતા આપવાનો કાયદો છે, આ કોઇની નાગરિકતા છીનવી શકે નહીં. 
 

ભાજપના નેતા સૂર્યાએ કહ્યું કે આ અંગે વિપક્ષ પણ જાણે છે કે CAA નું અહીં કોઇની સાથે લેવાદેવા નથી, તેમ છતાં તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જે નિરાશાજનક છે.  તેજસ્વીએ કહ્યું કે CAA પાકિસ્તાન સહિત પાડોશી દેશમાંથી દુઃખી (તરછોડાયેલા) અલ્પસંખ્યકોને નાગરિકતા આપવા માટે છે પરંતુ વિરોધ કરીને વિપક્ષ તેમના નાગરિકતા મેળવવા માટે રોકી રહ્યાં છે. જેના માટે આવનાર પેઢી તેમને માફ ક્યારે નહીં કરે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ