બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / આરોગ્ય / morning habit of using smartphones right after waking up can affect the brain

લાઇફસ્ટાઇલ / શું તમને પણ સવાર-સવારમાં છે આવી આદત? તો સાવધાન! નહીં તો મગજ પર પડશે ખરાબ પ્રભાવ

Bijal Vyas

Last Updated: 04:01 PM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યારે મોટાભાગના લોકો સવારે ઉઠવાની સાથે 15 મિનિટ ફોન ચેક કરવામાં પસાર કરે છે, પરંતુ શું તમે જાણો છો કે, આ આદતના દિમાગ પર શું અસર થાય છે? જાણો વિગત

  • સવારે ઉઠવાની સાથે મોબાઇલ ચેક કરવાની આદત બદલો
  • આ આદતથી મગજ પર થશે અસર
  • આંખ ખુલવાની સાથે જ ફોન જોનારા લોકોને ટેંશન વધી શકે છે

Morning habit affect the brain: મોબાઇલ ફોનના જીવનને સરળ બનાવે છે અને અત્યારના સમયમાં મોબાઇલ વિના કઇ કાર્ય કરવુ મુશ્કેલ છે. પરંતુ અમુક આદતોના કારણથી લોકોને માનસિક રીતે ભારે નુકસાન થઇ શકે છે. દરેક વ્યક્તિ પોતાની લાઇફસ્ટાઇલને વધુ સારી બનાવા માટે એક સારા રુટીન ઇચ્છે છે. જેમાં મોર્નિગ અને નાઇટનું રુટીન અલગ હોય છે. જો કે, મોટાભગાના લોકો સવારે ઉઠવાની સાથે સૌથી પહેલા મોબાઇલ ચેક કરે છે. મેસેજ વાંચવાને લઇ સોશિયલ મીડિયા પર રીલ્સ જોવા સુધી, આંખ ખુલવાની સાથે મોબાઇલ ફોન જોવાથી નુકસાન થઇ શકે છે. જો તમારી પણ આવી ટેવ છે તો આ બાબતો વિશે જાણો...

મગજ પર થશે અસર
જ્યારે તમે આંખ ખુવાની સાથે મોબાઇલ ફોનનો ઉપયોગ કરો છો તો મગજ થીટા તરંગોને છોડી બીટા મગજના તરંગોમાં જતો રહે છે. તેની અસર તમારા માનસિક સ્વાસ્થ્ય પર હોય છે, જેના કારણે તે તણાવ થઇ શકે છે. સવારના સમયે મોટાભાગના લોકો મોબાઇલ ફોન પર સોશિયલ મીડિયા ચેક કરે છે. તેવામાં મગજ ડેપામાઇન રીલિઝ કરે છે. જે મગજને તે કામો કરવા માટે પ્રોત્સાહિત કરે છે. જેના કારણે ડોપામાઇન રિલીઝ છે. તેવામાં વ્યક્તિ ફોન ચલાવવાના આદી બની જાય છે. અમુક રિપોર્ટ કહે છે કે, જે લોકો મોબાઇલ ફોનનો ઉપયાગ કરે છે કે તે એ લોકોના અનુસાર, વિચારવાના આદિ હોય છે, જે પુસ્તકો વાંચે છે. 

Topic | VTV Gujarati

ભટકી જાય છે વ્યક્તિ
જ્યારે તમે સવારના સમયમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરો છો. તો તમે તામારા કામોથી ભટકી શકે છે. આમ એટલા માટે કારણ કે મોબાઇલ જોવા પર વધારે લોકો આ વિચારે છે કે 5 મિનિટમાં મૂકી દેશો પરંતુ 5 મિનિટનો ક્યારે કલાકમાં બદલાઇ જાય છે. તેની જાણ નથી થતી. તેવામાં આ તમારા મનને ભટકાવી શકે છે અને તમારા સવારના રુટીનને સ્લો કરે છે. સવારે આંખ ખુલતા પહેલા સ્માર્ટફોનને ચેક કરવાથી તમે પોતાના સમયને બર્બાદ કરી શકો છો. 

વધી શકે છે ટેન્શન 
આંખ ખુલવાની સાથે જ ફોન જોનારા લોકોને ટેંશન વધી શકે છે. હકીકત, સવારના સમય મોબાઇલ જોવા પર તમે અમુક મેલ કે મેસેજ જોઇ શકાય છે, જેની અસર તમારા મગજ પર થાય છે. આ તમારા દિવસને શાંતિથી શરુ કરવાથી રોકે છે અને તમે દિવસની શરુઆત કરે છે, તણાવ અને ચિંતા વધી જાય છે. 

સવારે ઉઠતાની સાથે જ કરવા લાગો છો ફોનનો ઉપયોગ? મગજ પર થઈ શકે છે ગંભીર અસર,  જાણો શું કહે છે એક્સપર્ટ્સ | Start using your phone as soon as you wake up

કેવી રીતે આ ટેવ છોડવી?
ફોનથી પીછો છોડાવો તો મુશ્કિલ છે, જો કે સવારના સમયમાં આ અવોઇડ કરી શકાય છે. તે માટે અમુક વાતોને ફોલો કરવાનું રહેશે, જેનાથી ફોનમાં એલાર્મની જગ્યાએ ઘડિયાળથી એલાર્મ લગાવો. પોતાના માટે મોર્નિંગ રુટીન સેટ કરો. જેમાં અમુક એક્સરસાઇઝ પણ કરો. દિવસની શરુઆત કરવાની સૌથી સારી રીત છે કે તમે પીણી પીવો, મેડિટેશન કરો અને એક્સરસાઇઝ કરો. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ