બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / 'મમ્મી કહેતી બહાર જાવ ત્યારે કોન્ડોમ લઈ જવાનો' અજય દેવગણની એક્ટ્રેસનો ધડાકો, 1 ઓગસ્ટે ફિલ્મ રીલિઝ
Last Updated: 08:26 AM, 30 July 2025
અજય દેવગણની ફિલ્મ 'Son of Sardar 2'ની એક્ટ્રેસ રોશની વાલિયાએ એક મોટો ખુલાસો કર્યો છે. રોશનીએ કહ્યું કે મારી માતા (પિતા સાથે છુટાછેડા) મને અને મોટી બહેનને હંમેશા કહેતી કે અમે જ્યારે પણ બહાર જઈએ ત્યારે હંમેશા સાથે કોન્ડોમ લઈને જવાનો, માતા કહેતી કે કંઈ પણ કરો પરંતુ પ્રોટેક્શન વાપરો. રોશનીએ કહ્યું કે મમ્મી અમને પાર્ટીઓમાં જવાનું અને દારુ પીવાનું પણ કહેતી હતી. ટૂંકમાં અમને જીવન જીવવાની પૂરી આઝાદી આપી હતી.
ADVERTISEMENT
કોણ છે રોશની વાલિયા
રોશની વાલિયા 'બાલિકા વધુ', 'મૈં લક્ષ્મી તેરે આંગન કી', 'દેવોં કે દેવ મહાદેવ', 'મહારાણા પ્રતાપ' જેવા શોમાં બાળ અભિનેત્રી તરીકે જોવા મળી હતી, જે હવે મોટી થઈ ગઈ છે. ટૂંક સમયમાં તે અજય દેવગનની ફિલ્મ 'સન ઓફ સરદાર 2'માં જોવા મળશે.
ADVERTISEMENT
1 ઓગસ્ટે રિલિઝ થશે સન ઓફ સરદાર-2
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે 1 ઓગસ્ટે સમગ્ર દેશભરના સિનેમાઘરોમાં સન ઓફ સરદર-2 રીલિઝ થવાની છે. આ ફિલ્મમાં અજય દેવગણ, મૃણાલ ઠાકુર, સંજય મિશ્રા, રવિ કિશન સહિતના બીજા કલાકારો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.