બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / Cricket / mohammad shami became kovid positive before t20 series against australia

ક્રિકેટ / ઓસ્ટ્રેલિયા સીરિઝ પહેલા ભારતને મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી થયો કોવિડ પોઝિટીવ, જુઓ શું છે હવે ટીમનો પ્લાન

Khevna

Last Updated: 09:25 AM, 18 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયા સામે ટી20 સીરિઝ પહેલા ફાસ્ટ બોલર મોહમ્મદ શમી કોરોના પોઝિટિવ થયા છે.

 

  • ઓસ્ટ્રેલીયા સામે ટી20 સીરિઝ પહેલા મોહમ્મદ શમી થયા કોવિડ પોઝિટિવ 
  • 20 સપ્ટેમ્બરથી શરૂ થશે સીરિઝ 
  • શમીની જગ્યાએ  ઉમેશ યાદવ સ્કવોડમાં સામેલ

 મોહમ્મદ શમી થયા કોવિડ પોઝિટિવ 

ઓસ્ટ્રેલિયા સામે ટી20 સીરિઝની શરૂઆત પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી કોવિડ - 19 પોઝિટિવ હોવાને કારણે ત્રણ મેચની ટી20 સીરિઝની બહાર થઈ ગયા છે. શમીની ઓસ્ટ્રેલિયા સામે 20 સપ્ટેમ્બરનાં રોજ થનાર પહેલા મુકાબલામાં રમવાનું લગભગ નક્કી હતું, પરંતુ કોરોના પોઝિટિવ હોવાને કારણે ટીમ સાથે મોહાલીની યાત્રા નહીં કરી શકે. 

બીસીસીઆઈના સૂત્ર અનુસાર, મોહમ્મદ શમીએ કોવિડ-19 માટે સકારાત્મક પરીક્ષણ કર્યું છે.  પરંતુ, ચિંતાની કોઈ વાત નાથી કેમકે લક્ષણો હલકા છે. પણ તેમને આઇસોલેટ થવું પડશે અને નકારાત્મક પરીક્ષણ કર્યા બાદ ટીમમા ફરી સામેલ થઈ જશે. 

મોહમ્મદ શમીની જગ્યાએ હવે ઓસ્ટ્રેલિયા સીરિઝ માટે ફાસ્ટ બોલર ઉમેશ યાદવને સ્કવોડમાં સામેલ કરવામાં આવ્યા છે. 34 વર્ષના ઉમેશ યાદવ ઇન્જરીને કારણે એનસીએમાં રિહેબથી પસાર થઈ રહ્યા હતા. રિપોર્ટ અનુસાર, ઉમેશ ફરી આવ્યા બાદ એનસીએમાં પોતાનું રિહેબ કરી રહ્યા હતા અને આ ગંભીર ઇન્જરી હતી નહીં. એટલા માટે હવે તેઓ ઠીક થઈ ગયા છે અને રમવા માટે ફિટ છે. 

શમીનાં SA સીરિઝ માટે ફિટ થવાની આશા 
મોહમ્મદ શમીની ઘણા સમય બાદ ભારતની ટી20 ટીમમા વાપસી થઈ હતી. આ પહેલા પોતાની છેલ્લી ટી20 ઇન્ટરનેશનલ મેચ ગયા વર્ષના વર્લ્ડ કપમાં રમવામાં આવી હતી. પરંતુ હવે કોરોના પોઝિટિવને કારણે ફરી બ્રેક પર જશે. આશા છે કે શમી સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચોની ટી20 સીરિઝ માટે સ્વસ્થ થઈ જશે. શમીને ટી20 વર્લ્ડ કપ માટે સ્ટેન્ડ બાય તરીકે પસંદ કરવામાં આવ્યા છે, આવામાં આવતાં મહિને તેઓ ઓસ્ટ્રેલિયાની યાત્રા  પણ કરશે. 

IND vs AUS શેડ્યૂલ 

  • પહેલી ટી 20 : સપ્ટેમ્બર (મોહાલી) 
  • બીજી ટી 20 : 23 સપ્ટેમ્બર (નાગપુર) 
  • ત્રીજી ટી 20 સીરિઝ : (હૈદરાબાદ) 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ