બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / modi government new rules electronic retailing business

કાર્યવાહી / ફરીવાર ચીનની મુશ્કેલીમાં થશે વધારો, મોદી સરકાર લાગુ કરશે આ નવો નિયમ

Kavan

Last Updated: 09:09 PM, 21 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના જવાનો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયાં છે. જો કે, આ ઘટના બાદ ભારતમાં ચાઈનીઝ વસ્તુઓ પર પ્રતિબંધને લઇને લોક જુવાળ ફાટી નીકળ્યો છે.

  • ચીનને ફરી મોટો ઝટકો આપવાની તૈયારીમાં મોદી સરકાર
  • ટૂંક સમયમાં ઇલેક્ટ્રોનિક રિટેલરો માટે જાહેર થશે નવો નિયમ 

ત્યારે મોદી સરકારે તાજેતરમાં જ સુરક્ષાના કારણો આપીને ચીનની 59 એપ્સ પ્રતિબંધ લાદ્યો છે. ત્યારે હવે મોદી સરકારે વધુ એક નિયમ લાગુ કરવા જઇ રહી છે. જેની ચીન પર ખૂબ જ ખરાબ અસર પડશે. 

મોદી સરકાર ચીનને આપશે વધુ એક ફટકો 

સરકાર આ અઠવાડિયાના અંત સુધીમાં ઇલેક્ટ્રોનિક રિટેલરો માટેના નવા નિયમોનો અમલ કરવા જઈ રહી છે. આ નિયમ હેઠળ, વિક્રેતાઓને તેમના ઉત્પાદન પર દેશ સહિતની વિગતો આપવી ફરજિયાત રહેશે.

informal meeting of pm modi and xi jinping for better strategic relations

ઉત્પાદન અંગેની આપવી પડશે માહિતી 

સરળ ભાષામાં સમજીએ તો વેચનારે તેના ઉત્પાદન પર કહેવું પડશે કે માલ ક્યા દેશનો છે અથવા કયા દેશમાંથી બનાવવામાં આવે છે. તેનાથી ગ્રાહકોને તે સમજવું સરળ બનશે કે શું તેઓ ભારતમાં બનેલા માલનો ઉપયોગ કરી રહ્યા છે કે અન્ય દેશોના ઉત્પાદનોનો ઉપયોગ કરી રહ્યા છે.

ચીનને પહોંચશે અસર 

આ નિયમના અમલ બાદ ભારતમાં ચીનના વ્યવસાયને પણ અસર થઈ શકે છે.આપને જણાવી દઇએ કે ભારતમાં ચીની ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની ઝુંબેશ ચરમસીમાએ છે.

શું છે નિયમ 

કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનના જણાવ્યા મુજબ, ગ્રાહક સુરક્ષા (ઇ-કોમર્સ) નિયમો, ૨૦૨૦ 'ભારતમાં અથવા વિદેશમાં નોંધાયેલા તમામ ઇલેક્ટ્રોનિક રિટેલરો (ઇ-ટેલર) પર લાગુ થશે.

One Nation One Ration Card to be effective nationwide from June

રામવિલાસ પાસવાને આપી માહિતી 

ગ્રાહક બાબતોના પ્રધાન પાસવાને જણાવ્યું હતું કે નિયમોના ઉલ્લંઘન માટે ગ્રાહક સુરક્ષા સત્તા અને ગ્રાહક અદાલતોને કાયદા હેઠળ નિર્ધારિત દંડ સહન કરવો પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ