ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / MN College of Visnagar got a place in Heritage College, these leaders of Gujarat have done studies

મહેસાણા / વિસનગરની એમ.એન કોલેજને હેરિટેજ કોલેજમાં મળ્યું સ્થાન, ગુજરાતના આ નેતાઓ કરી ચૂક્યા છે અભ્યાસ

Published By: Kiran

Last Updated: 04:16 PM, 7 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણામાં વિસનગરની એમ.એન. કોલેજને હેરિટેજ કોલેજની યાદીમાં સામેલ કરવામાં આવી છે અગાઉ જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ સહિત 5 કોલેજ હેરિટેજ બિલ્ડિંગ જાહેર

ADVERTISEMENT

એમ.એન કોલેજને હેરિટેજ કોલેજમાં મળ્યું સ્થાન  
PM મોદીએ 1967માં પ્રિ-સાયન્સમાં કર્યો હતો અભ્યાસ
આનંદીબેન પટેલ, શંકરસિંહ વાઘેલાએ કર્યો છે અભ્યાસ  

રાજાશાહી સમયકાળની બે સ્કૂલો બાદ  સરકારી કોલેજની ઈમારતનો હેરીટેજ શ્રેણી સમાવેશ આવી રહી છે ત્યારે મહેસાણામાં વિસનગરની એમ.એન. કોલેજને હેરિટેજ કોલેજની યાદીમાં સામેલ કરવામાં આવી છે. 


PM મોદીએ 1967માં પ્રિ-સાયન્સમાં કર્યો હતો અભ્યાસ

આ કોલેજમાં દેશના વડાપ્રધાન મોદી અભ્યાસ કરી ચુક્યા છે. PM મોદીએ વર્ષ 1967માં પ્રિ સાયન્સમાં અભ્યાસ કર્યો હોવાનું મનાઈ રહ્યું છે
 

એટલું જ નહીં ગુજરાતના બે પૂર્વ મુખ્યમંત્રી પણ આ કોલેજમાં અભ્યા કરી ચુક્યા છે.

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ આ જ કોલેજમાં અભ્યાસ કર્યો હોય તેવું મનાઈ રહ્યું છે. 


અગાઉ  કોલેજ સહિત 5 કોલેજ હેરિટેજ બિલ્ડિંગ 

મહત્વનું છે કે આ પહેલા રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજના બિલ્ડિંગને પણ હેરિટેજ જાહેર કરવામાં આવી છે. જેનું બાંધકામ આઝાદી પહેલાનું હોવાનું મનાઈ રહ્યું છે ઈ.સ 1937માં કોલેજનું નિર્માણ કરાયું હોવાનું મનાય છે.આ કોલેજમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ રાજ્યસભાના સાંસદ સ્વર્ગવાસી અભય ભારદ્વાજ તેમજ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સહિતના દિગ્ગજ નેતાઓ આ કોલેજમાં અભ્યાસ કરી કર્યો છે.ઉલ્લેખનિ છે કે અગાઉ જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ સહિત 5 કોલેજ હેરિટેજ બિલ્ડિંગ જાહેર થઈ છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Heritage MN College VISNAGAR વિસનગર હેરિટેજ હેરિટેજ કોલેજ Heritage College

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ