ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / mind-blowing health benefits of fenugreek seeds

સ્વાસ્થ્ય / મેથીના દાણા છે જાદુઇ, બિમારીઓ દૂર કરવાનું રામબાણ ઇલાજ છે

Published By: Juhi

Last Updated: 02:52 PM, 3 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેથીના દાણા એક પ્રકારની જડીબુટ્ટી છે જેનું સેવન દરેક પ્રકારની બિમારીઓને ઇલાજ માટે કરવામાં આવે છે. મેથીના દાણીમાં એવા ઘણા ઔષધીય ગુણો રહેલા હોય છે, જેના કારણે આર્યુવેદમાં તેનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવે છે.

ADVERTISEMENT

મૂળ રૂપે તો દેખાવમાં મેથી દાણા એક પ્રકારનો મસાલો છે જેને લગભગ દરેક રસોઇ ઘરમાં કરવામાં આવે છે. આજે અમે તમને મેથીના દાણાના ફાયદા જણાવી રહ્યા છીએ, જે તમને ચોંકાવી દેશે..

- જણાવી દઈએ કે મેથીના દાણા ખાવાથી શરીરમાં એસિડનું પ્રમાણ જળવાઈ રહે છે. તેથી તેના નિયમિત સેવનથી એસીડિટીની તકલીફ પણ દૂર થાય છે.

- સવારે નિયમિત ભૂખ્યા પેટે મેથીના દાણા ખાવાથી પાચનક્રિયા સારી રહે છે. જેનાથી કબજિયાતની તકલીફ દૂર થાય છે.

- મેથીના દાણામાં ફાઈબર વધુ પ્રમાણમાં મળી આવે છે. અને તેનો નિયમિત ભોજનમાં ઉપયોગ કરવાથી તે વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.

- મેથી દાણામાં એન્ટીબેકટેરિયલ પ્રોટીન રહેલા હોવાથી વાયરલ ઈન્ફેક્શનથી બચાવે છે.

- મેથી દાણામાં ભરપૂર માત્રામાં ફાઈબર અને એન્ટી ઓક્સિડેન્ટ્સ હોવાથી તે આપણા શરીરનો કચરો બહાર કાઢે છે, જેના કારણે પાચનક્રિયા સુધરે છે.

- મેથી દાણામાં એન્ટી ઓક્સિડેન્ટ્સ ભરપૂર માત્રામાં મળી રહેતા હોવાથી તે ચામડીને તંદુરસ્ત રાખવામાં ઘણાં ઉપયોગી સાબિત થાય છે.

- મેથી દાણામાં ઍમિનો ઍસિડ હોય છે. આ ઍમિનો ઍસિડ શરીરમાં ઈન્સુલિનનાં લેવલને જાળવી રાખે છે. તેનાથી ડાયાબીટિસ થવાની શક્યતા ઘણી ઓછી રહે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Fenugreek Seeds lifestyle ફાયદા સ્વાસ્થ્ય Health

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ