બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Millions of water scandals in Gozaria

મહેસાણા / ગોઝારિયામાં કરોડોનું પાણી કૌભાંડ

vtvAdmin

Last Updated: 10:47 AM, 8 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ અડધા રાજ્યમાં પાણીનું સંકટ સર્જાયું છે અને લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યુ. ત્યારે મહેસાણાના ગોઝારિયામાં કરોડોનું પાણીનું કૌભાંડ સામે આવ્યું છે. ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદે પાણીનો વેપાર કરવામાં આવી રહ્યો છે. જોઇએ પાણીના વેપારનો સમગ્ર અહેવાલ.

મહેસાણાના ગોઝારિયામાં ગ્રામ પંચાયતની જગ્યામાં જ ગેરકાયદે મિનરલ વોટર પ્લાન્ટ ચલાવવામાં આવી રહ્યો છે. આ પ્લાન કૌશલ પટેલ નામનો શખ્સ ચલાવી રહ્યો છે. જે ઈન્ચાર્જ સરપંચ પ્રતિક પટેલનો મિત્ર છે અને પંચાયતનનું દરરોજનું 20 હજાર લીટર પાણી ગેરકાયદે રીતે આ મિનરલ વોટર પ્લાન્ટમાં લેવામાં આવે છે.

Image result for મિનરલ વોટર પ્લાન્ટ

 

મળતી માહિતી મુજબ વર્ષ 2014થી અત્યાર સુધી પંચાયતને 2 કરોડનું નુકસાન થયું છે અને પંચાયત દ્વારા 20 લીટર પાણી 18 રૂપિયાના ભાવે આપવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું છે. અહીં સવાલ એ છે કે, જનતા માટે આપવામાં આવતું પાણી આખરે એક મિનરલ વોટર પ્લાન્ટ માટે કેમ આપવામાં આવી રહ્યું છે અને શા માટે તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી?

એવી પણ વિગતો મળી રહી છે કે, તલાટી નોટિસ તો તૈયાર કરે છે પણ આ નોટિસમાં સરપંચ સહી કરવા તૈયાર નથી ? તો અહીં સવાલ એ છે કે, શું આ પાણીના કૌભાંડમાં કોઈ મોટા વ્યક્તિનો માથા પર હાથ છે? શું પાણીના આ કૌભાંડ પાછળ કોઈ મોટું માથું છે?

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ