બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Metro operations are underway in the final stages, which are likely to begin in April, from Motor to Gandhinagar to Sector 1 of Gandhinagar.

પૂર્વતૈયારી / લોકસભા ચૂંટણી પહેલા ગિફ્ટ સિટીને મળશે વધુ એક ભેટ, આ રૂટ પર મેટ્રો ટ્રેન દોડાવવાની તૈયારી

Dinesh

Last Updated: 09:41 AM, 30 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gandhingar news: આગામી એપ્રિલ મહિના સુધીમાં મોટેરાથી ગિફ્ટ સિટી અને ત્યાથી સેક્ટર 1 સુધી પ્રાયોગિક ધોરણે મેટ્રો શરૂ થાય તેવી પૂરેપૂરી સંભવનાઓ સેવાઈ રહી છે

  • એપ્રિલમાં મહિના સુધીમાં મોટેરાથી ગિફ્ટ સિટી મેટ્રો શરૂ થઈ શકે છે
  • મોટેરાથી ગાંધીનગરના સેક્ટર 1સુધી મેટ્રોની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે
  • લોકોસભાની ચૂંટણી પહેલા મેટ્રો પ્રોયગિક ધોરણે ચાલું કરે તેવી શક્યતા

 

gandhingar news: ગાંધીનગરમાં આવેલું ગિફ્ટ સિટી અત્યારે ચર્ચા કેન્દ્ર બન્યું છે. દારૂ પરમિટ બાદ ગિફ્ટ સિટી માટે વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી એપ્રિલમાં મહિના સુધીમાં મોટેરાથી ગિફ્ટ સિટી અને ત્યાંથી સેક્ટર 1 સુધી મેટ્રો પ્રાયોગિક ધોરણે મેટ્રો શરૂ થાય તેવી પૂરેપૂરી સંભવનાઓ સેવાઈ રહી છે. 

Topic | VTV Gujarati

પ્રોયગિક ધોરણે ચાલુ કરે તેવી શક્યતાઓ
એક માહિતી મુજબ મોટેરાથી ગાંધીનગરના સેક્ટર 1સુધી મેટ્રોની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ત્યારે મોટેરાથી ગાંધીનગર સેક્ટર 1 સુધી લોકોસભાની ચૂંટણી પહેલા મેટ્રો પ્રોયગિક ધોરણે ચાલું કરે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો કાંકરિયા ઈસ્ટ સ્ટેશન પણ બનીને તૈયાર થઈ ગયો છે, હવે તેને ચાલુ કરવા માટે ગ્રીન સિગ્નલની રાહ જોવાઈ રહી છે. 

વાંચવા જેવું:  આજથી અમદાવાદનો ફ્લાવર શો શરૂ: ટિકિટ બુક કરાવતા પહેલાં આટલું જાણી લેજો, 150થી વધુ પ્રજાતિના રોપા બનશે આકર્ષણનું કેન્દ્ર

મુસાફરોની અવર જવર કેટલી
અમદાવાદ મેટ્રો કમાઉ દિકરો સાબિત થયો છે. ઓક્ટોમ્બર 2022થી 28 ડિસેમ્બર 2023 સુધીમાં કુલ મુસાફરોની અવર જવરની વાત કરી તો તેનો આંકડો 2.50 કરોડને પાર થયો છે. જેની આવકની વાત કરીએ તો કુલ 36.97 કરોડની આવક થઈ છે. 

આ સ્ટેશનો હશે
ગાંધીનગર મેટ્રો રૂટમાં સ્ટેશનની વાત કરીએ તો કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જુના કોબા, કોબા ગામ, જીએલએલયુ, પીડીઈયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોળાકૂવા સર્કલ, ઈન્ફોસિટી જેવા અન્ય સ્ટેશનનો સમાવેશ થઈ શકે છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ